Last Updated on March 21, 2021 by
દિલ્હીમાં કોરોનાનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, સોમવારે 813 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઇ છે, જે આ વર્ષે સૌથી વધુ છે, દિલ્હીમાં લગભગ 81 દિવસ બાદ એક જ દિવસમાં સૌથી કેસ નોંધાયા છે, આ પહેલા 27 ડિસેમ્બરનાં દિવસે 757 કેસ આવ્યા હતાં.
આરોગ્ય વિભાગનાં જણાવ્યા પ્રમાણે શુક્રવારે બે દર્દીઓનાં મોત થયા, ત્યાં જ 567 દર્દીઓને રજા આપવામાં આવી, અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 6,47,161 થઇ છે, તેમાથી 6,32,797 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે, ત્યાં જ 10955 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
દિલ્હીમાં કોરોનાથી મૃત્યુદર 1.69 ટકા થઇ ગઇ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 3409 થઇ ગઇ છે, તેમાંથી વિવિધ હોલ્પિટલોમાં 868 દર્દીઓ દાખલ થયા છે, કોવિડ કેર સેન્ટરમાં 6 જ્યારે હોમ આઇસોલેશનમાં 1722 દર્દીઓ દાખલ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31