GSTV
Gujarat Government Advertisement

72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ, તાત્કાલિક અસરથી રાજસ્થાન ચેકપોસ્ટ પર તપાસ શરુ

કોરોના

Last Updated on March 7, 2021 by

ગુજરાતમાં જીવલેણ કોરોનાવાયરસના ધરખમ કેસોમાં વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ઘાતક વાયરસના કેસ વધતા એલર્ટ બનેલી રાજસ્થાન સરકારે ગુજરાત સાથે જોડાયેલી બોર્ડર પર સતર્ક જોવા મળી રહી છે..ગહેલોત સરકારે ગુજરાતમાંથી આવનારાઓના ફરજીયાત કોરોના ટેસ્ટનો નિર્ણય કર્યો છે.

RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ

  • કોરોનાના વધતા સંક્રમણના કારણે રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય
  • ગુજરાત થી રાજસ્થાન જતાં પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજીયાત કરાયો
  • ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ
  • RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ
  • તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરુ થશે
  • ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળ,પંજાબ,હરિયાણા,મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય
  • અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા

ત્યારે અરવલ્લા પાસેની રાજસ્થાન બોર્ડર પર બેરેકેટસ લગાવી દેવામાં વ્યા છે…આ બેરિકેટ્સને ક્રોસ કરીને વાહનોએ પસાર થવુ પડે છે…સાથે જ હવે તાત્કાલિક અસરથી બોર્ડર ચેકપોસ્ટ  પર કોરોના ટેસ્ટનો પણ નિર્ણય કરાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33