GSTV
Gujarat Government Advertisement

Big News : 66માં વિમલ ઈલાઈચી ફિલ્મફેર એવોર્ડ 2021ની થઇ જાહેરાત: જાણો કઈ ફિલ્મને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર

Last Updated on March 27, 2021 by

સીને જગતના સૌથી જાણીતા અને પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ પુરસ્કારની જાહેરાત થઇ ગઈ છે. નેશનલ એવોર્ડ બાદ 66માં ફિલ્મફેર એવોર્ડ 2021ની પણ જાહેરાત થઇ ગઈ છે. વિમલ ઈલાયચી ફિલ્મફેર એવોર્ડની નોમિનેશન લિસ્ટ સામે આવી ગઈ છે. ગત વર્ષે કોરોના કાળને કારણે અનેક ફિલ્મોની રિલીઝ અટકી ગઈ હતી. પરંતુ એક્ટર્સ-ડાયરેક્ટર્સ પોતાની પ્રતિભાને ઓટીટી પ્લેટફોર્મ પર રજુ કરતા પાછા નહોતા રહ્યા. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મ પર મોટા સિતારાઓની શાનદાર ફિલ્મો રિલીઝ થઇ હતી. તો ચાલો જોઈએ કોના ભાગમાં કયો પુરસ્કાર છે.

ગત વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલ અજય દેવગનની ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરિયર બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ટેક્નિકલ એવોર્ડ, બેસ્ટ કોરિયોગ્રાફી, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ એક્શન સહીત અનેક કેટેગરીમાં નોમિનેશન આપવામાં આવ્યું છે. તો બેસ્ટ એક્ટર કેટેગરીમાં સ્વ. સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ ‘દિલ બેચારા’ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ થપ્પડને પણ તમામ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ‘પંગા’ માટે કંગના રનૌતને બેસ્ટ એક્ટર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જણાવી દઈએ, 66મોં ફિલ્મફેર એવોર્ડ 11 એપ્રિલના રોજ કલર્સ પર બપોરે 12 વાગે પ્રસારિત કરવામાં આવશે.

બેસ્ટ ફિલ્મ

  • ગુલાબો સિતાવો
  • ગુંજન સક્સેના-ધ કારગીલ ગર્લ
  • લૂડો
  • તાનાજી -ધ અનસંગ વોરિયર
  • થપ્પડ

બેસ્ટ ડાયરેક્ટર

  • અનુરાગ બસુ – લૂડો
  • અનુભવ સિન્હા – થપ્પડ
  • ઓમ રાઉત – તાનાજી ધ અનસંગ વોરિયર
  • શરણ શર્મા – ગુંજન સક્સેના ધ કરગિલ ગર્લ
  • શૂજિત સરકાર – ગુલાબો સિતાબો

બેસ્ટ એક્ટર મેલ

  • અજય દેવગણ – તાનાજી
  • અમિતાભ બચ્ચન – ગુલાબો સિતાબો
  • આયુષ્યમાન ખુરાના – શુભ મંગલ જ્યાદા સાવધાન
  • ઈરફાન ખાન – અંગ્રેજી મીડિયમ
  • રાજકુમાર રાવ – લૂડો
  • સુશાંતસિંહ રાજપૂત – દિલ બેચારા

બેસ્ટ એક્ટર ફિમેલ

  • દિપિકા પાદુકોણ – છપાક
  • જ્હાનવી કપુર – ગુંજન સક્સેના ધ કરગિલ ગર્લ
  • કંગના રનૌત – પંગા
  • તાપસી પન્નુ – થપ્પડ
  • વિદ્યા બાલન – શકુંતલા દેવી

બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ મેલ

  • દિપક ડોબરિયાલ – અંગ્રેજી મીડિયમ
  • ગજરાવ રાવ – શુભ મંગલ જ્યાદા સાવધાન
  • કુમુદ મિશ્રા – થપ્પડ
  • પંકજ ત્રિપાઠી – ગુંજન સક્સેના
  • પંકલ ત્રિપાઠી – લૂડો
  • સૈફ અલી ખાન – તાનાજી

બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ ફિમેલ

  • ફારૂખ અખતર – ગુલાબો સિતાબો
  • માનવી ગાગરૂ – શુભ મંગલ જ્યાદા સાવધાન
  • નીના ગુપ્તા – શુભ મંગલ જ્યાદા સાવધાન
  • ઋચા ચડ્ઢા – પંગા
  • તન્વી આજ્મી – થપ્પડ

બેસ્ટ મ્યુઝિક આલ્બમ (લુડો – પ્રીતમ)

  • છપાક (શંકર એહસાન લોય)
  • દિલ બેચારા (એ.આર. રહેમાન)
  • લવ આજ કાલ (પ્રીતમ)
  • લુડો (પ્રીતમ)
  • મલંગ (વિવિધ કલાકારો)

બેસ્ટ લિરિક્સ

  • ગુલઝાર – છપાક (છપાક)
  • ઇરશાદ કામિલ – ઓ મહરમા (લવ આજકલ)
  • ઇરશાદ કામિલ – શાયદ (લવ આજકલ)
  • સઈદ કાદરી – હમદમ હરદમ (લુડો)
  • શકીલ આઝમી – એક ટુકડા ધૂપ કા (થપ્પડ)
  • વાયુ – મેરે લિયે તુમ કાફી હો (શુભ મંગલ જ્યાદા સાવધાન)

બેસ્ટ પ્લેબેક સિંગર (રાઘવ ચૈતન્ય – એક ટુકડા ધૂપ કે – થપ્પડ )

  • અરિજિત સિંહ – શાયદ (લવ આજ કલ)
  • અરિજિત સિંહ – આબાદ બરબાદ (લુડો)
  • આયુષ્યમાન ખુરાના – મેરે લિયે તુમ કાફી હો (શુભ મંગલ જ્યાદા સાવધાન)
  • દર્શન રાવલ – મેહરમા (લવ આજ કલ)
  • રાઘવ ચૈતન્ય – એક ટુકડા ધૂપ કે (થપ્પડ)
  • વેદ શર્મા – મલંગ (મલંગ)

બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ (અસીસ કૌર – મલંગ )

  • અંતરા મિત્રા – મેહરમા ( લવ આજકલ )
  • અસીસ કૌર – મલંગ ( મલંગ )
  • પલક મુચ્છલ – મન કી ડોર ( ગુંજ સક્સેના )
  • શ્રદ્ધા મિક્ષા – મર જાઈ હમ ( શિકારા )
  • સુનિધિ ચૌહાણ – પાસ નહીં તો ફેલ ( શકુંતલા દેવી)

ક્રિટિક્સ એવોર્ડ

  • બેસ્ટ ફિલ્મ
  • Eeb Allay OOOO ! ( પ્રતિક વત્સ )
  • ગુલાબો સિતાબો ( શૂજિત સરકાર )
  • કામયાબ ( હાર્દિક મહેતા )
  • લૂટકેસ ( રાજેશ કૃષ્ણન )
  • સર ( રોહેના ગેરા )
  • થપ્પડ ( અનુભવ સિન્હા )

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ

  • ભૂમિ પેડનેકર ( ડોલી કિટ્ટી ઓર વે ચમકતે સિતારે )
  • કોંકણા સેન શર્મા ( ડોલી કિટ્ટી ઓર વે ચમકતે સિતારે )
  • સાન્યા મલ્હોત્રા ( લૂડો )
  • તાપસી પન્નુ ( થપ્પડ )
  • તિલોતમા ( સર)
  • વિદ્યા બાલન ( શકુંતલા દેવી )

ટેક્નિકલ એવોર્ડ

  • આદિત્ય કંવર (ગુંજન સક્સેના)
  • અનુરાગ બસુ (લુડો)
  • માનસી ધ્રુવ મેહતા (ગુલાબો સીતાબો)
  • સંદીપ મેહર (પંગા)
  • શ્રીરામ કન્નન અયંગર, સુજીત સાવંત (તાનાજી)

બેસ્ટ એડિટિંગ ( યશ પુષ્પ રામચંદાની – થપ્પડ )

  • અજય શર્મા (લુડો)
  • આનંદ શુબાયા (લૂંટકેસ)
  • ચંદશેખર પ્રજાપતિ (ગુલાબો સીતાબો)
  • Jacques Comets, Baptiste Ribrault (સર)
  • યશ પુષ્પ રામચંદાની (થપ્પડ)

બેસ્ટ કોરિયોગ્રાફી ( ફરાહ ખાન – દિલ બેચારા )

  • ફરાહ ખાન – દિલ બેચારા (દિલ બેચારા)
  • ગણેશ આચાર્ય શંકરા રે શંકરા (તાનાજી)
  • ગણેશ આચાર્ય -બંકસ (બાગી-3)
  • કૃતિ મહેશ, રાહુલ શેટ્ટી (RNP) ઇલ્લીગલ વેપન (સ્ટ્રીટ ડાન્સર 3ડી)
  • કૃતિ મહેશ, રાહુલ શેટ્ટી (RNP) નાચી નાચી (સ્ટ્રીટ ડાન્સર 3ડી)

બેસ્ટ સિનેમેટોગ્રાફી ( અવિક મુખોપાધ્યાય – ગુલાબો સીતાબો )

  • અર્ચિત પટેલ, જય આઈ પટેલ (પંગા)
  • અવિક મુખોપાધ્યાય (ગુલાબો સીતાબો)
  • કીકો નાકાહારા (તાનાજી)
  • સૌમ્યનંદા સાહી (Eeb Allay OOO!)
  • સૌમિક સરમિલા મુખર્જી (થપ્પડ)

બેસ્ટ એક્શન ( રમજાન બુલુત, આરપી યાદવ – તાનાજી )

  • અહમદ ખાન – બાગી-3
  • હરપાલ સિંહ – છલાંગ
  • IVANOV VICTOR AND ANDREAS NGUYEN – ખુદા હાફિઝ
  • મનોહર વર્મા – લૂટકેસ
  • રમજાન બુલુત, આરપી યાદવ – તાનાજી

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર ( મંગેશ ઉર્મિલા ધકડે – થપ્પડ )

  • એઆર રહેમાન – દિલ બેચારા
  • મંગેશ ઉર્મિલા ધકડે – થપ્પડ
  • પ્રીતમ – લૂડો
  • સમીર ઉડ્ડીન – લૂટકેસ
  • સંદિપ શિરોડકર – તાનાજી

બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઈન ( વીરા કપુર EE – ગુલાબો સિતાબો )

  • અભિલાષા શર્મા – છપાક
  • નચિકેત બારવે, મહેશ શીરા – તાનાજી
  • નિધિ અને દિવ્યા ગંભીર – લૂડો
  • નિહારિકા ભસીન – શકુંતલા દેવી
  • વીરા કપુર EE – ગુલાબો સિતાબોa

બેસ્ટ VFX ( પ્રસાદ સુતાર – તાનાજી )

  • જયેશ વૈષ્ણવ – ગુંજન સક્સેના
  • મહેશ બારીયા – બાગી-3
  • પ્રસાદ સુતાર – તાનાજી

બેસ્ટ સ્ટોરી ( અનુભવ સુશીલા સિન્હા અને મૃણમયી લાગૂ વૈકુલ – થપ્પડ )

  • અનુભવ સુશીલા સિન્હા અને મૃણમયી લાગૂ વૈકુલ – થપ્પડ
  • હાર્દીક મહેતા – કામયાબ
  • જૂહી ચતુર્વેદી – ગુલાબો સિતાબો
  • કપિલ સાવંત અને રાજેશ કૃષ્ણન – લૂટકેસ
  • રોહના ગેરા – સર
  • શુભગ – EEB ALLAY OOO!

બેસ્ટ સ્ક્રિનપ્લે ( રોહન ગેરા – સર )

  • અનુભવ સુશીલા સિન્હા અને મૃણમયી લાગૂ વૈકુલ – થપ્પડ
  • અનુરાગ બસુ – લૂડો
  • કપિલ સાવંત અને રાજેશ કૃષ્ણન – લૂટકેસ
  • પ્રકાશ કપાડીયા, ઓમ રાઉત – તાનાજી
  • રોહન ગેરા – સર

બેસ્ટ ડાયલોગ ( જૂહી ચતુર્વેદી – ગુલાબો સિતાબો )

  • ભાવેશ મંડાલીયા, ગૌરવ શુક્લા, વિનય થવલ સારા બોડિનાર – અંગ્રેજી મીડિયમ
  • જૂહી ચતુર્વેદી – ગુલાબો સિતાબો
  • કપિલ સાવંત – લૂટકેસ
  • પ્રસાદ કપાડીયા – તાનાજી

બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન ( કામોદ ખરડે – થપ્પડ )

  • અભિષેક નાયર, SHIJIN MELVIN HUTTON – લૂડો
  • અલી મર્ચેંટ – ગુંજન સક્સેના
  • દિપાંકર જોજો છકી, નિહાર રંજન સામલ – ગુલાબો સિતાબો
  • કામોદ ખરડે – થપ્પડ
  • લોચન કન્વિંદે – લૂટકેસ
  • શુભમ – EEB ALLAY OOO!

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33