GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠા: ગેસ ગળતર થતા 2 લોકોના મોત, બાયોગેસના કુવામાં સફાઈ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના

Last Updated on March 1, 2021 by

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના ગુંગળામણથી મોતને લઈને સમગ્ર પંથકમાં સનાટ્ટો છવાઈ ગયો. જો કે સદનસીબે આ ઘટનામાં 4 લોકોનો આબાદ બચાવ થયો છે. મોટા જામપૂરના ખેડૂત પુત્ર અને તેના ભાગીયાનું કરૂણ મોત થયું છે.

બનાસકાંઠા

કુવામાં સાફ સફાઈ વખતે ગુંગળામણ થતા ભાગીયો અંદર બેભાન થઈ ગયો હતો જેમાં ભાગીયાને બચાવવા માટે ખેડૂતનો દીકરો આનંદ ચૌધરી પણ ઉતર્યો હતો જેમાં તે પણ અંદર બેભાન થતા બંને લોકોને બચાવવા માટે અન્ય 4 લોકો પણ કુવામાં ઉતર્યા હતા જેમાં ચાર લોકોનો આબાદ બચાવ થયો. જો કે આ બનાવમાં ભાગીયા અને ખેડૂત પુત્રનું મોત નીપજ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33