GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન

Last Updated on March 5, 2021 by

પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી વડાપ્રધાન મોદીની આગામી ચૂંટણી રેલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને પ્રશાસને પરેડ ગ્રાઉન્ડ અને તેની આસપાસ 1500 જેટલા સીસીટીવી કૈમેરા લગાવાનો પ્લાન બનાવ્યો છે.

ગ્રાઉન્ડમાં બનાવામાં આવશે 3 મંચ

તો વળી ભીડને નિયંત્રિત કરવા માટે મેદાનમાં લાકડી લગાવામાં આવશે, સાથે જ સુરક્ષા એજન્સીઓને પોડિયમની સામે 4 લેવલે બેરિકેડીંગ કરી છે. જ્યાંથી વડાપ્રધાન મોદી 7 લાખથી વધારે લોકોને સંબંધોન કરશે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, મેન મંચની સાથે બે નાના નાના મંચ પણ હશે, જેમાં એક સ્થાનિક ભાજપના નેતાઓ માટે હશે અને બીજો મંચ મીડિયા કર્મીઓ માટે હશે.

આ માર્ગો પર રહેશે પ્રતિબંધ

આ ઉપરાંત સુરક્ષા માટે અને અવરજવરને ધ્યાને રાખીને હેસ્ટિંગ્સ, કૈથ્રેડલ રોડ, ખિદિરપુર, એજેસી બોસ રોડ અને હોસ્પિટલ રોડ જેવા વ્યસ્ત માર્ગો પર કાર્ગો વ્હીકલ અને અન્ય વાહનોની અવરજવર પર સમગ્રપણે પ્રતિબંધ લગાવામાં આવશે. પોલીસે કહ્યુ હતું કે, 7 માર્ચના રોજ 8 વાગ્યાથી પહેલા કોઈ પણ બહારનો સામાન કલકત્તામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33