Last Updated on March 6, 2021 by
અમદાવાદ મહાપાલિકા (AMC)ના નવા કોર્પોરેટરોનું આગામી 10 માર્ચે બોર્ડ મળશે. જેમાં ઉપસ્થિત રહેનારા તમામ 192 કાઉન્સિલરનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બોર્ડમાં જતા પહેલા કોર્પોરેટરોએ રેપિડ ટેસ્ટ કરાવવાનો રહેશે.
ટાગોર હોલમાં મળનારી બોર્ડ બેઠકમાં કોરોના ટેસ્ટ બાદ જ હોલમાં એન્ટ્રી મળશે. હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા થશે. આ બેઠકમાં 160 ભાજપના, કોંગ્રેસના 24 તેમજ ઓવૈસીની પાર્ટીના સાત અને એક અપક્ષ કાઉન્સિલર સામેલ થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31