GSTV

Tag : online news gujarati live

છૂટછાટ ભારે પડી / સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા : આ તહેવાર નહીં ઊજવાય, શાળા-કોલેજો મામલે લેવાયો આ નિર્ણય

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે....

ટેક ટીપ્સ / WhatsApp પર દરેક સિંગલ ચેટ માટે કરો કસ્ટમ વોલપેપર, જાણી લો આ સરળ ટ્રીક

WhatsAppના ખાસ ફીચર અનુસાર તમે જે કોન્ટેકટથી વધારે ચેટ કરો છો તેને પિન કરીને ટોપ પર માર્ક કરી શકો છો. તેની સાથે જ તમે તમારી...

મોટા સમાચાર/ દોઢ મહિના માટે બંધ કરાયો અમદાવાદનો આ બ્રિજ, પૂર્વમાંથી પશ્વિમમાં આવતા લોકો વાંચી લેજો નહીંતર ખાવા પડશે ધરમધક્કા

અમદાવાદ શહેરમાં નહેરુ બ્રિજનો અવરજવર માટે ઉપયોગ માટે એક મહત્વના સમાચાર છે. છેલ્લા દોઢ મહિનાથી તંત્ર દ્વારા નહેરુબ્રિજને રિપેર કરાઈ રહ્યો છે, પરંતુ હવે નહેરુબ્રિજ...

ફટાફટ કરો/ 1 એપ્રિલ પહેલા પતાવી લેવો આ પાંચ કામ, નહિ તો થશે મોટું નુકસાન

એક એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થવાની છે. એવામાં કેટલાક જરૂરી કામ બચેલા દિવસોમાં પતાવી લેવો નહિ તો નુકશાન થઇ શકે છે. ઇનકમ ટેક્સમાં છૂટ...

કામનું / AC, કૂલર -પંખા ખરીદવાનુ વિચારો છો તો જલ્દી કરો, નવા ભાવ સાંભળી છૂટી જશે પરસેવો

સતત વધતી મોંઘવારીની અસર હવે વીજળી ઉપકરણો પર પણ જોવા મળશે. કીંમતમાં વધારાને જોતા હવે વીજળીનો સામાન મોંધો થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી AC,...

કોરોના/ સંક્રમણ વધતાં અમદાવાદીઓ ફફડ્યા, રસી મુકાવવા માટે હેલ્થ સેન્ટરોમાં લાગી લાંબી લાઇનો

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં કોરોનાની રસી મૂકાવાની પણ જાગૃત વધી રહી છે. જોધપુર અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કોરોના...

જે.પી. નડ્ડાના ઘરે બીજેપી કોર ગ્રુપની બેઠક, શાહ પણ પહોંચ્યા, ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક થશે. આ પહેલા, બંગાળ બીજેપી કોર ગ્રુપની...

કોરોનાનું ગ્રહણ/ આ વર્ષે ક્લબોમાં ધામધૂમથી નહીં ઉજવાય હોળી-ધૂળેટી, જાહેર કાર્યક્રમો અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય

કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ...

ના હોય! ભાજપના આ ધારાસભ્યએ વિધાનસભામાં કર્યો આપઘાતનો પ્રયાસ, ગટગટાવી ગયાં સેનિટાઇઝર

ઓડિશા વિધાનસભામાં બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત ઘણી અલગ રહી. શુક્રવારે સદનમાં વિપક્ષી પાર્ટી બીજેપી અને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ખેડૂતો પાસેથીની પાકની ખરીદીમાં અનિયમિતતાનો...

અમૃત મહોત્સવ/ આઝાદી બાદ પ્રથમ વખત કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં લહેરાયો તિરંગો, રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું

આતંકવાદીઓ અને અલગાવવાદીઓની સાથે-સાથે શોષણના રાજકારણને નકારી રહેલું કાશ્મીર સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં વિલિન થતું જોવા મળી રહ્યું છે. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત...

ખાસ વાંચો / આ ત્રણ બેંકોમાં છે તમારુ ખાતુ તો વાંચી લો આ સમાચાર, મોદી સરકારે કર્યો મોટો નિર્ણય

નાણા મંત્રાલયે ભારતીય રીઝર્વ બેંકના ‘પ્રોમ્ટ કરેક્ટિવ એક્શન’ ફ્રેમવર્ક હેઠળ રાખવામાં આવેલ નબળી બેંકોની ફાઈનાન્શિયલ હેલ્થને સુધારવા માટે મોટો નિર્ણય કર્યો છે. સરકાર PCA ફ્રેમવર્કમાં...

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે/ સીંગતેલના ભાવમાં એક ઝાટકે આટલા રૂપિયાનો વધારો, કપાસિયા તેલનો ડબ્બો 2000ને પાર

લોકો પર મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. સીંગતેલ કપાસિયા તેલ અને સનફ્લાવર તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સનફ્લાવર તેલમાં બે દિવસમાં...

મમતાને કેવી રીતે થઇ ઇજા? મુખ્ય સચિવના રિપોર્ટથી ચૂંટણીપંચ નથી સંતુષ્ટ, માંગી વધુ વિગતો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને થયેલી ઇજા અંગે તપાસમાં રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું પંચને મોકલવામાં આવેલા અહેવાલમાં ચાર પાંચ લોકોના હુમલામાં ઉલ્લેખ કરાયો નથી.ઘટના...

કામના સમાચાર/ આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો માટે નવો નિયમ, ૪૯ હજાર બાળકોને મળશે આ લાભ

અમદાવાદ જિલ્લાના વિરમગામ, બાવળા, ધોળકા, માંડલ, દેત્રોજ સહિતની તમામ આંગણવાડીના બાળકો હવે ગણવેશ પહેરશે, જિલ્લામાં તંત્ર દ્વારા અંદાજે ૪૯ બાળકોને બે-બે જોડી ગણવેશ અપાશે. અમદાવાદ...

હેવાનિયત/ દુષ્કર્મ આચરીને પણ ના ધરાયો નરાધમ, ચાર વર્ષની બાળકીની કરી નાંખી આવી હાલત, આઘાતમાં પિતાએ કરી લીધો આપઘાત

દાદરાનગર હવેલીના નરોલીમાં ચાર વરસની બાળકીની ટૂકડા કરી હત્યા કરાયેલી લાશ મળતા હાહાકાર મચ્યો છે.બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાઇ હતી. આ અંગે પોલીસે પાડોશમાં...

Bank Strike/ કેવી રીતે થશે કામ, આજથી ચાર દિવસ બેન્ક રહેશે બંધ…ચિંતા કરવાની જરૂરત નથી આ રહ્યા ઉપાય

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન (UFBU) તરફથી 2 સરકારી બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવના વિરોધમાં બે દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ બેન્ક સતત 4 દિવસ...

જાણવા જેવું/ વિઝિટર બુકમાં મોતીના દાણાં જેવા અક્ષર કોના ? પીએમ મોદીના કે પછી…

ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો. આ સંદેશાના મોતી જેવા શબ્દોએ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું. એટલુ જ નહીં.સોશિયલ મિડીયામાં આ મુદ્દો રાજ્યભરમાં...

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે...

વરસાદનું એલર્ટ : ભારતના વાતાવરણમાં અચાનક પલટો, અહીં વીજળી પડતાં ચાર લોકોનાં મોત

આખા ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દિલ્હી-એનઆરસીમાં વરસાદ થયો હતો. ગુરૃગ્રામમાં આકાશી વીજળી પડતાં ચાર લોકોનાં મોત થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ...

બાળકો નથી સૂરક્ષિત / શાળામાં બંદૂકધારીઓનો હુમલો, આટલા માસુમ વિદ્યાર્થીઓનું કરાયુ અપહરણ

લાગોસ (નાઇજિરિયા) : ઉત્તર પશ્ચિમ નાઇજિરિયામાં બંદૂકધારીઓએ એક શાળા પર હુમલો કરી ઓછામાં ઓછા 30 બાળકોનું અપહરણ કર્યુ છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે....

Corona Update: મહારાષ્ટ્રના આ ત્રણ શહેરોમાં લાગ્યું લોકડાઉન, અત્યાર સુધી 52 હજારથી વધુના મોત

દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવે...

આવુ પણ થાય ! લગ્ન માટે ઘેલો બન્યો આ યુવાન, કર્યું કંઈક એવુ કે લોકો હસીને થયા લોટપોટ

ઉત્તર પ્રદેશના કૈરાનામાં રહેતા અઝીમ મંસૂરીએ પોલીસ સ્ટેશનમાં વિચિત્ર રજૂઆત કરી હતી. અઝીમે પોલીસ અધિકારીને કહ્યું હતું ‘મારી લંબાઈ માત્ર બે ફૂટ હોવાથી મારા લગ્ન...

અમદાવાદીઓ ચેતજો/ કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, સંક્રમણ વધતાં આટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.શુક્રવારે નવા 141 કેસ નોંધાયા છે.ઉપરાંત એક કોરોના સંક્રમિત દર્દીનું...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો : 715 સંક્રમિત, 46 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં આવ્યાં એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે...

ચાર દેશોના ક્વાડની પ્રથમ બેઠક : એવું તો શું કહ્યું પીએમ મોદીએ કે ચીનના પેટમાં રેડાયું તેલ

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ...

અગત્યનું/ ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત આ તારીખ સુધી વધી, નહીં લેવાય લેટ ફી

ધો.10 અને 12 સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધ્યા બાદ ધો.12 સા.પ્ર.ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પણ વધી છે. જે મુજબ 22મી સુધી...

જલ્દી કરો / સિનિયર સિટીઝનને મોદી સરકારે આપી મોટી ભેટ, મહિને મળશે આટલા રૂપિયા, લાખો લોકો કરાવી ચૂક્યા છે રજીસ્ટ્રેશન

PM Shram Yogi Mandhan Yojana: ફરી એકવાર ગરીબ અને વૃદ્ધ લોકોના ધ્યાનમાં રાખીને મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે આવા લોકોને દર...

હાઇકોર્ટનો ચુકાદો વાંચી સુપ્રીમના જજે માથા પર લગાવવું પડ્યું પડ્યું બામ, ૪૫ મિનિટ સુધી વાંચ્યા પછી પણ ખબર ન પડી!

સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલ(સીજીઆઇટી)ના એક કેસમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના એક આદેશ પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચુકાદો ઘણા સમય સુધી વાંચ્યા પછી પણ કશું...

નવી શોધ / 375 વર્ષની શોધખોળ પછી મળી આવ્યો પૃથ્વી પર આઠમો ખંડ, રહસ્યથી ભરપુર છે આ ખંડ

દુનિયામાં સાત ખંડો છે એવી સામાન્ય સમજ છે, પરંતુ હકીકતે તો આઠ ખંડ છે. આઠમા ખંડનું નામ ઝીલેન્ડિયા છે. આઠમા ખંડ વિશે સૌપ્રથમ દાવો ૧૬૪૨માં...

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની તપાસ ચોંકાવનારા ખુલાસો, રોહિંગ્યાના વસવાસ માટે આ દેશોમાંથી આવી રહ્યું છે ફંડિંગ

જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં રહેતા રોહિંગ્યા લોકોના વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને કેટલાંક ચોંકાવનારા તથ્યો હાથ લાગ્યા છે. તપાસમાં જાણવા મળ્યું...