GSTV

Tag : online news gujarati live

રેલવેની મોટી જાહેરાત/ 3.81 લાખ કર્મચારીઓને અહીંયાંથી મળી જશે ચૂકવાતા પગારની તમામ માહિતી, આ રીતે રહો ટેન્શન ફ્રી

ભારતીય રેલ્વેએ રોજિંદા ધોરણે કામ કરતા કરાર કામદારો માટે મોટી જાહેરાત કરી છે. કામદારોના હિતમાં, ભારતીય રેલ્વેએ લેબર વેલ્ફેર ઇ-એપ્લિકેશન (ભારતીય રેલ્વે શ્રમિક કલ્યાણ પોર્ટલ)...

ઓહ નો / 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે 5 વર્ષમાં 5 લાખ કરોડની સરકારી સંપત્તિઓ વેચશે સરકાર, 100 મિલકતોનું લિસ્ટ તૈયાર

મોદી સરકારે વર્ષ 2025 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરમાં લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. કોરોનાને કારણે સરકારની કમાણી પર ખરાબ અસર પડી છે. આમ છતાં,...

મહાશિવરાત્રિ/ ભરૂચના આ શિવાલયમાં 10થી 12 ફૂટ લાંબી સ્ટીલની પાઈપ મૂકી ભક્તોએ કર્યો જળાભિષેક

આજે મહાશિવરાત્રિના મહા પર્વ નિમિત્તે ઠેર-ઠેર મંદિરોએ શિવજીની પૂજા-અર્ચના કરવા શિવભક્તો ઊમટી પડ્યાં છે. મહાશિવરાત્રિની ઉજવણી કરવા શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિએ...

મહાશિવરાત્રિ: ભગવાન શિવનું રૂપ ધારણ કરીને આ અભિનેત્રી મુંબઈના રસ્તા પર ફરતી દેખાઈ, લોકો જોઈને ખુશ થઈ ગયા

આજે મહાશિવરાત્રિના દિવસે સમગ્ર દેશના દેવાલયો શિવની ભક્તિના રંગે રંગાયેલા છે. શિવાલયોમાં બાબા ભોલેનાથના જયકારની ગૂંજ સંભળાઈ રહી છે. દેશની મોટી મોટી હસ્તીઓથી લઈને સામાન્ય...

મોદીની વિશ્વભરમાં કોરોના વેક્સિનની લ્હાણી પણ હોમ સ્ટેટમાં નથી મળતી ગુજરાતીઓને, જાણો શું છે કારણો

રાજ્યમાં હવે ધીરે ધીરે ફરીથી કોરોનાના કેસો વધી રહ્યાં છે તો બીજી બાજુ વેક્સીનની અછત સર્જાઈ રહી છે. વેક્સિનની અછત થવાના કારણે સિનિયર સિટીઝનની મુશ્કેલીમાં...

વાહ / PNB નોકરી કરનારાઓને આપી રહી છે 3 લાખ, ખાતામાં ઝીરો બેલેંસ હોવા પર પણ મળશે આ પૈસા !

પંજાબ નેશનલ બેંક નોકરી કરનારાઓ માટે ખાસ ખાતુ લઈને આવી છે. જેમાં તમને કેટલીક ખાસ સૂવિધાઓ મળશે. આ ખાતાનું નામ PNB MySalary Account છે. આ...

હવેથી રાજ્યમાં સિનિયર સિટીઝન સાથે ગેરવર્તણૂંક કરશો તો થશે 3 મહીનાની કેદ અને આટલો થશે દંડ, DGPનો આદેશ

હવે ઘરમાંથી માતા-પિતાને એટલે કે વડીલોને કાઢી મૂકનારની ખેર નથી. રાજ્યમાં સિનીયર સિટીઝન સાથેનો કોઇ પણ પ્રકારનો અમાનવીય વ્યવહાર હવે ચલાવી નહીં લેવાય. સામાન્ય રીતે...

ચૂંટણી પંચે પીએમ મોદી પર લીધી એક્શન: અહીંથી ફોટાઓ હટાવી દેવાનો આપ્યો આદેશ, સ્વાસ્થ્ય મંત્રાલય પણ ઢીલું પડ્યું

કોવિડ વૈક્સીન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાએ ભારે હોબાળો મચાવ્યો છે.ત્યારે હવે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય કર્યો છે કે, ચૂંટણીવાળા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વૈક્સીન...

મહત્વનું/ JEE Main 2021નું Admit Card આ લિન્કથી ઓનલાઈન કરો ડાઉનલોડ, પરીક્ષા સમયે આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

જેઇઇ મેઇન માર્ચ સત્રની પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જેઇઇ મેઈન 2021 એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર બહાર પાડવામાં આવ્યું છે....

નીતિન ગડકરી ભરાયા/ સ્વિડનની કંપનીના કૌભાંડમાં મોદી સરકારના એક મંત્રી તરફ ઈશારો, વિવાદ બાદ કરાયો આ ખુલાસો

સ્વિડનની બસ-ટ્રક નિર્માતા કંપની સ્કેનિયાએ ભારતમાં સાત રાજ્યોમાં કોન્ટ્રાકટ મેળવવા માટે 2013થી 2016 સુધી અધિકારીઓને મોટી લાંચ આપી હોવાનો ખુલાસો થયો છે. સ્વીડિશ ન્યુઝ ચેનલ...

કોરોનાના કારણે દેશભરમાં 10000થી વધારે કંપનીઓ બંધ થઈ, સૌથી વધુ દિલ્હીમાં થઈ, જાણો બાકીના રાજ્યોનું શું છે હાલત

કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ભૂંડી અસર પડી છે. રોજગારથી લઈને ઉદ્યોગો સુધી તમામ વસ્તુઓ પ્રભાવિત થઈ છે. કોરોના સંકટના કારણે હજારો કંપનીઓ પર...

રસીકરણ/ ઉદ્ધવ ઠાકરેએ પણ મોદીએ લીધી હતી એ વેક્સિનનો લીધો ડોઝ, મહારાષ્ટ્રમાં લોકડાઉન મામલે આપી આ પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સમયે તેમણે મહારાષ્ટ્રમાં નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લાગુ કરવામા આવેલા સંપૂર્ણ...

ખેડૂત આંદોલન : 26મી માર્ચે ભારત બંધનું ખેડૂતોનું એલાન, એક પણ વાહન રસ્તા પર નહીં આવવા દેવાનું છે આયોજન

દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે....

આરોગ્ય/ પેટની સમસ્યાઓ માટે રામબાણ છે તાંબાના વાસણમાં રાખેલું પાણી, ફાયદાઓ જાણવાની સાથે નુક્સાન પણ જાણી લેશો

તમે આજુબાજુના ઘણા લોકોને કોપર વાસણમાં રાખેલા પાણીને પીતા જોયા હશે, ખાસ કરીને સવારે ખાલી પેટ પર પીવું ખૂબ ફાયદાકારક છે. તાંબામાં લાલ અને પીળા...

‘વાયરસ પાસપોર્ટ’ : ચીન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો, હવે મોબાઈલમાં ફરજિયાત આ ડિજિટલ સર્ટિફિકેટ જોઈશે

કોરોના વાયરસ મહામારી વચ્ચે ‘વાયરસ પાસપોર્ટ’ ખૂબ જ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ચીને પોતાના આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે હેલ્થ સર્ટિફિકેટ પ્રોગ્રામની શરૂઆત કરી દીધી છે....

ચોંકતા નહીં/ હવે અહીં સ્કૂલોમાં બાળકોને ભણાવાશે પ્રેમનાં પાઠ, શિક્ષકો સમજાવશે જલદી લગ્ન કરવાના ફાયદાઓ

ચીનમાં કંઈપણ થઈ શકે છે. હવે ચાઇનીઝ સ્કૂલોમાં રોમાંસના પાઠ ભણાવાશે અને વિદ્યાર્થીઓને વહેલા લગ્ન કરવાના ફાયદાઓ શિખવાડાશે. દર વર્ષે આ દેશમાં એક મોટી સંખ્યામાં...

ગુજરાતમાં ઘાતક કોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ રહે : હાઇકોર્ટની ફટકાર

રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે, તેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા...

BIG NEWS: પીએમ મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કરી આ અપીલ

પીએમ મોદીના માતા હિરાબાએ COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે, પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે. પીએમે ટ્વિટમાં લખ્યું છે કે હું આગ્રહ રાખું છું...

અમદાવાદ મહાપાલિકાના નવા નિમાયેલા મેયરે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી, હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી

અમદાવાદ મહાનગરપાલિકાના નવા નિમાયેલા મેયર કિરીટ પરમારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હત ..મેયરે હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરીને હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી હતી. મેયર સાથે...

અદભૂત/ ડ્રાઈવર વિના પણ દોડશે બાઈક : સ્ટેન્ડ વિના પણ ઉભી રહેશે, તમને વિશ્વાસ ના આવતો હોય તો ક્લિક કરી જોઈ લો વીડિયો

હવામાં ઉડતી કાર, ડ્રાઇવર વિનાની કાર અને તમે આવા ઘણા અનન્ય વાહનો વિશે વાંચ્યું જોયું અથવા સાંભળ્યું હશે. સેલ્ફ બેલેન્સિંગ કાર વિશે પણ સાંભળ્યું હશે....

આનંદો/ ગુજરાતમાં નોકરી માટેની ઉત્તમ તક : GPSC દ્વારા લેવાશે પરીક્ષા, 1243થી વધારે છે જગ્યાઓ

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) એ 1200 થી વધુ જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. ખુદ આયોગના અધ્યક્ષ દિનેશ દાસાએ આ અંગે ટ્વીટ...

મહારાષ્ટ્રના આ શહેરમાં લાગુ થયું લોકડાઉન: માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી, પ્રાઈવેટ ઓફિસો પણ બંધ કરાઈ

મહારાષ્ટ્રમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અઘાડી સરકાર દ્વારા નાગપુરમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં...

દુ:ખદ / ઈંગ્લેન્ડના પ્રખ્યાત ઝડપી બોલરનુ અચાનક નિધન થવાથી ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ, કારકિર્દીમાં લીધી હતી 560 વિકેટ

ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે મંગળવારે રાત્રે એક ખરાબ સમાચાર આવ્યા હતા. 1990 ના દાયકામાં ઇંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા પૂર્વ ફાસ્ટ બોલર જોય બેન્જામિનનું મંગળવારે રાત્રે...

પીએમના આગમનની તૈયારીઓ : રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ, 500 થી વધુ પોલીસકર્મીઓનો કાફલો તૈનાત

આવતીકાલે વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ વિભાગ બંદોબસ્ત માટે સજ્જ થઇ ચૂક્યુ છે. પીએમના આગમન પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાઇ રહ્યુ...

કોમન મેનનો મરો/ પેટ્રોલ અને ડીઝલ પછી હવે વીમાનું પ્રીમિયમ પણ થશે મોંઘુ, જલદી કરો 1 એપ્રિલ સુધી છે આ તક

પેટ્રોલ અને ડીઝલ પછી હવે વીમાનું પ્રીમિયમ પણ મોંઘુ થશે. મીડિયા અહેવાલો અનુસાર, 1 એપ્રિલથી શરૂ થતાં, નવા નાણાકીય વર્ષમાં એટલે કે 2021-22માં, ટર્મ વીમા...

નીતિન પટેલ વાળી/ તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે બેસાડી અમિત શાહે ભાજપમાં દબદબો દેખાડ્યો, નડ્ડા અને ડોભાલ બંનેને લાગ્યો ઝટકો

ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવતની મુખ્યમંત્રીપદે પસંદગી કરીને નરેન્દ્ર મોદીએ સૌને ચોંકાવી દીધા છે. તીરથ રાવત છેલ્લા દોઢ દાયકાથી હાંસિયામાં ધકેલાયેલા હતા. મોદીએ વાજપેયી-અડવાણીના સમયના યુવા નેતાને...

ભારતે કેનેડાને આપી હતી કોરોના વેક્સિન, ટોરંટોમાં બિલબોર્ડ લગાવીને PM મોદીનો માન્યો આભાર

કોરોના માહામારીમાં ભારત દુનિયાના કેટલાક દેશો માટે મસીહા બનીને ઉભરી આવ્યું છે. આ દેશોમાં કેનેડાનું નામ પણ સામેલ છે. ભારતની સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum...

મહાશિવરાત્રી : કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી બમ-બમ ભોલેની ગૂંજ, આટલા લાખ લોકોએ લગાવી કુંભમાં ડૂબકી

સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા...

ભાજપમાં ભાંજગડ/ મોદીના સંબોધનમાં અમિત શાહની ગેરહાજરી ચર્ચાસ્પદ બની, આ નેતાઓ હતા હાજર

બુધવારે લગભગ એક વરસ પછી ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં મળી. આ બેઠકને મોદીએ સંબોધન કર્યું. રાજનાથસિંહ, નિર્મલા સીતારામન, એસ. જયશંકર...

અધિકારીનો ગઢ/ મમતાને હરાવવા મિથુન, સ્મૃતિ, ધર્મેન્દ્રના નંદીગ્રામમાં ધામા, આ બેઠક પર આખા દેશની નજર

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર આખા દેશની નજર છે. નંદીગ્રામમાં મમતા બેનરજી વિરૂધ્ધ સુવેન્દુ અધિકારીનો જંગ છે. તૃણમૂલ કોંગ્રેસ છોડીને આવેલા અધિકારી છેલ્લી...