GSTV

Tag : online news gujarati live

રાહતના સમાચાર/ એક જ ઝાટકે 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો શું છે મોદી સરકારનો પ્લાન

પેટ્રોલ– ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે,દેશમાં પેટ્રોલ...

QUAD Meet: આજે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મંચ પર સાથે હશે પીએમ મોદી- પ્રમુખ બાઈડેન: ચીનની રહેશે નજર!

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચાઈના ઓસ્ટ્રેલિયા ભારત અને જાપાનના નેતાઓ સાથે ચીનની વધતી લશ્કરી અને આર્થિક શક્તિને સંતુલિત કરવાના પ્રયત્નોને મૂળભૂત ગણાતા ઉભરતા ચાર-માર્ગ ગઠબંધનના...

AICTEનો ‘ક્રાંતિકારી’ નિર્ણય, હવે 12માં નહિ હોય મેથ્સ-ફિઝિક્સ તો પણ મળશે એન્જીનીયરીંગમાં પ્રવેશ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે ધોરણ 12માં મેથ્સ અને ફિઝિક્સ નહિ હોય તો પણ એન્જીનીયરીંગના પ્રવેશ...

દુ:ખદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં PPE બનાવવાળી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 14 લોકો જીવતા ભૂંજાયા: 4ની હાલત અત્યંત ગંભીર

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ આગ પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી 12/71 ફેક્ટરીમાં...

રડાવતાં રાંધણ ગેસના ભાવ છતાં વપરાશ પણ વધ્યો, LPGના ઉજ્જ્વલા લાભાર્થીઓ સરકારને આપી રહ્યા છે ‘પ્રોત્સાહન’

છેલ્લા ત્રણ મહિનામાં રાંધણ ગેસ (LPG)ની કિંમતમાં વધારો થયો હોવા છતાં રાંધણ ગેસ એલપીજીની વપરાશમાં ૭.૩ ટકાનો વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર...

જડબેસલાક બંદોબસ્ત:પીએમ મોદીની એક દિવસીય મુલાકાત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 1100થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં

અમદાવાદ શહેરની આજે પીએમ મોદી મુલાકાતે છે. પીએમ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રાના આયોજન અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની એક દિવસની મુલાકાતે આવવાના છે. જેને...

મહારાષ્ટ્ર-દિલ્હીમાં ડરાવી નાખતા કોરોનાના આંકડા: તોળાઈ રહ્યો છે લોકડાઉનનો ખતરો

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 400થી વધુ નવા કેસ સામે આવ્યા છે,ગત 2 મહિનામાં આજે કોરોના...

દાંડી પૂલનું રિનોવેશન કરાયા બાદ, દાંડી ઉપવન સહિતના અન્ય પ્રોજેકટની યોજના હજુ સુધી ખોરંભે

અમદાવાદના આંગણેથી ફરી એકવીસ દિવસની દાંડી યાત્રા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ-1માં રૂપિયા બે કરોડનો ખર્ચ કરી દાંડીપુલનું રીનોવેશન કર્યા બાદ ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાતે, સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી થશે રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ આજે આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવશે. પીએમ સહિતના મહાનુભાવો આજે ગાંધીઆશ્રમમાં આવવાના હોવાથી સમગ્ર...

કોરોના વકર્યો / દેશમાં 76 દિવસ પછી પ્રથમ વખત દૈનિક કેસ 23 હજાર નજીક પહોંચ્યા: મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ લોકડાઉનની આશંકા

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં અચાનક જ તીવ્ર ઊછાળો આવ્યો છે. દેશમાં લગભગ ૭૬ દિવસ પછી પહેલી વખત કોરોનાના દૈનિક કેસ લગભગ ૨૩ હજાર જેટલા કેસ...

અમદાવાદ/ કોરોનાના વધતા કેસો છતાં સ્ટેડિયમ પૂરી ક્ષમતાથી ભરવાની છૂટ ! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટી-20

ઇંગ્લેન્ડને ટેસ્ટ શ્રેણીમાં 3-1થી હરાવ્યા પછી ભારત હવે આવતીકાલથી ટી-20 શ્રેણી જીતવાના મિશન સાથે ઇંગ્લેન્ડ સામે ઉતરશે. તમામ પાંચેય ટી-20 અમદાવાદમાં જ રમાનાર છે. મેચનો...

હવે શેરીના તમામ દુકાનદારો જોડાશે ‘ઇ-દુકાન’ સાથે, દેશના કોઇ પણ ખૂણે વેચી શકશે પોતાનો સામાન

વિદેશી ઓનલાઇન કંપનીઓ સાથે હવે દેશના નાના નાના દુકાનદારો પણ જોડાવા તૈયાર છે. ત્યારે નાના દુકાનદારોની સંસ્થા CAIT (કૈટ) એ એક એવી મોબાઇલ એપ્લિકેશન શરૂ...

યોગીએ કરી લાલ આંખ: ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર આવેલા તમામ ધાર્મિક દબાણ હટાવવાનો આપ્યો આદેશ, 14 માર્ચ સુધીમાં રિપોર્ટ જમા કરાવો

માર્ગો પર વધી રહેલા દબાણો હટાવવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાલ આંખ કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે ધાર્મિક સ્થળોના નામ પર માર્ગો પર કરવામાં આવેલા...

બેઠા બેઠા કમાણી કરો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો ફક્ત 1 લાખનું રોકાણ અને વ્યાજ તરીકે મેળવો 37000 રૂપિયા

જો તમે નોકરી કરી રહ્યા છો અને વર્તમાનની સાથે સાથે ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી રાખવું જરૂરી છે. એમ્પ્લોઈ પ્રોવિડેંટ ફંડ (Employee Provident Fund) અને નેશનલ...

ભાવનગરના ગુંદી ગામે તબેલામાં આગ લાગતા 7 પશુના મોત અને 10 લાખનું નુકસાન

ભાવનગરના ગુંદી ગામે તબેલામાં આગ લાગતા સાત જેટલી ભેંસ અને ગાયના દાઝી જવાથી મોત થયા હતાં જ્યારે 5 જેટલાં પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં....

ચીન ભારત સામે તો ફફડ્યું પણ આગામી વર્ષોમાં આ દેશ સાથે કરશે યુદ્ધ, અમેરિકાએ આપી ચેતવણી

અમેરિકાના ટોચના કમાન્ડરે ચીન આગામી 6 વર્ષોમાં તાઈવાન પર હુમલો કરી શકે છે તેવી ચેતવણી આપી હતી. અમેરિકી કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન...

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય: 2016-2020 દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાંથી 170 ધારાસભ્યો અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા, ભાજપે આટલા ધારાસભ્યો ખોયા

ચૂંટણી સંબંધિત રાજકીય પરિવર્તનને લઈને કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે, વર્ષ 2016-2020 દરમિયાન ચૂંટણીના સમયે કોંગ્રેસમાંથી...

મોદી સરકાર ધારે તો 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ!, દિલ્હી અને મહારાષ્ટ્ર તો તૈયાર

પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે. દેશમાં...

ગજબ! એક 80 વર્ષના વૃદ્ધ છેલ્લાં 31 વર્ષથી એવું ખાઈ રહ્યાં છે કે વ્યક્તિ મરી જાય, ડૉક્ટરો પણ રહી ગયા છે દંગ

દેશમાં એક 80 વર્ષના વૃદ્ધ છેલ્લા 31 વર્ષથી પથ્થર ખાઈ રહ્યાં છે. તેઓ દરરોજ લગભગ 250 ગ્રામ પથ્થર ખાઈ છે. જ્યારે આ વિશે ડોક્ટરોને ખબર...

વધુ એક પ્રસિદ્ધિ/ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમનાથ મંદિરને એવોર્ડ કરાયો એનાયત

શિવરાત્રીના પર્વ પર અમેરિકા સ્થિત એવોર્ડ સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને ઇમ્પેક્ટફૂલ લોકેશનનો એવોર્ડ અર્પિત કરાયો છે. સોમનાથ ટ્રસ્ટના 45 વર્ષથી...

ફફડાટ/ દેશમાં કોરોનાની ભયાનક તસવીર અને આંકડાઓ : મહારાષ્ટ્રમાં ગંભીર સ્થિતિ, ગુજરાતમાં પણ આજે અધધ કેસો નોંધાયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 હજાર 854 કેસ નોંધાયા છે અને 126 લોકોનાં મોત નીપજ્યાં છે. તસવીરો અને આંકડા બંને ભયાનક છે કે શું...

બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની દેવલોક પામ્યા, PM મોદીએ કર્યું ટ્વિટ

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની દેવલોક પામ્યા છે. દાદી હૃદયમોહિનીએ 93 વર્ષની ઉંમરે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાજયોગિની દાદી હ્રદય...

ચીનને વધુ એક ઝટકો/ હવે હ્યુવેઈ આવી જશે TIKTOK અને PUBgની લાઈનમાં, આ 2 કંપનીઓ પર ભારતે પ્રતિબંધ લગાવવાની કરી તૈયારી

ભારત સરકાર સુરક્ષાના કારણોસર ચીનના હ્યુવેઈ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. આ અંગે જૂન સુધીમાં નિર્ણય લઈ શકે છો. ભારતના બે સરકારી અધિકારીઓએ...

કપટી ડ્રેગન/ હવે તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર બંધ બાંધીને ભારતની વધારશે મુશ્કેલીઓ, વોટર વોર શરૂ કરશે

ચીનની સંસદે તિબેટમાં બ્રહ્મપુત્ર પર બંધ બાંધવા સંબંધી 14 મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી દીધી છે. અબજો ડોલરનાં ખર્ચે તૈયાર થયેલી પરિયોજના સંબંધી 14મી પંચવર્ષીય...

આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં T-20ની ટશન : આ ખેલાડીઓનો સમાવેશ, કોહલી અને રોહિત પાસે આ રેકોર્ડ તોડવાની તક

અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટ અને ડે ટેસ્ટમાં મોટી જીત બાદ ટીમ ઈન્ડિયાએ 3-1થી ઈંગ્લેન્ડ સામેની સીરિઝ જીતી લીધી છે. હવે આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં ટી...

રાજ્યમાં કોરોના વિસ્ફોટ : છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 710 કેસ, કુલ મૃત્યુઆંક 4 હજારને પાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સતત પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના...

બેરોજગાર યુવકે પ્રેમ લગ્ન કર્યા, નોકરી મળતા જ બેવફાઈ પર ઉતરી આવ્યો : દુલ્હન સસરાના ઘર સામે ઘરણાં પર બેસી ગઈ

બિહારના બેગૂસરાયમાંથી પતિના વિશ્વાસઘાતથી પરેશાન પત્નીએ સાસરીયામાં હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. દુલ્હને જણાવ્યુ હતું કે, તેના પ્રેમ લગ્ન...

નસીબ/ જમીન ખોદતાં એવા ઐતિહાસિક સોનાના સિક્કા મળ્યા કે મચી ગયો હડકંપ : કરોડોમાં છે કિંમત, સિક્કાઓ પર આ રાજાની છે મહોર

દુનિયામાં ઘણી વાર એવી ઐતિહાસિક વસ્તુઓ મળી આવે છે જેના અંગે જાણીને સાંભળીનો લોકો હેરાન થઈ જાય છે. ઘણી વાર ઘણી કિંમતી વસ્તુઓ પણ મળી...

સ્વતંત્રતાના 75માં વર્ષે આવતી કાલે PM મોદી અમદાવાદમાં, 21 દિવસની દાંડીયાત્રાને કરાવશે ફ્લેગ ઑફ

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો...

ચેતવણી/ ગુજરાતના આ શહેરમાં જાઓ તો સાચવજો : સૌથી વધુ થયા છે અકસ્માતમાં મોત, સરકારે જાહેર કર્યા 3 વર્ષનાં આંકડાઓ

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર 2020 સુધીમાં માર્ગ અકસ્માતમાં 21,000 થી વધુ લોકો માર્યા ગયા અને 46,000 થી વધુ ઘાયલ થયા છે. આ આંકડા ગુજરાત...