GSTV

Tag : online news gujarati live

કામના સમાચાર/ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMમાં મફતમાં મળે છે આ 10 સુવિધાઓ, આ કામો માટે બેન્ક જવાની પણ નથી જરૂર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)તેના એટીએમ (ATM)પર ગ્રાહકોને વિના મૂલ્યે સુવિધાઓ પ્રદાન કરે છે. એસબીઆઈની વેબસાઇટ અનુસાર, તેના ભારતભરમાં 50,000થી...

મહારાષ્ટ્ર/ કોરોનાનું સંકટ વધ્યુ : નાગપુર બાદ અકોલામાં લાગ્યું લોકડાઉન, પુનામાં જાહેર થયો નાઈટ કરફ્યું

મહારાષ્ટ્રમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે હવે નાગપુર પછી અકોલામાં પણ પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8...

ફેંકમફેંક/ બંગાળમાં દરેક જિલ્લામાં બોમ્બ ફેક્ટરી, ગૃહમંત્રાલય પાસે નથી વિગતો કે કેટલી છે તો અમિત શાહને ક્યાંથી ખબર પડી?

અમિત શાહે મમતા બેનરજી સરકારને નિષ્ફળ ગણાવવા કહેલી વાત તેમને જ ભારે પડી રહી છે. શાહે ઓક્ટોબરમાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, મમતા...

કરો પ્રયોગ/ આઈસ્ક્રીમવાળી ‘વેનીલા’ની ખેતીથી ખેડૂતો બની શકે છે લખપતિ : એક કિલોનો ભાવ છે 40 હજાર રૂપિયા, ઉનાળો બેસ્ટ

જો તમે ક્યારેય આઈસ્ક્રીમ ખાતા હો તો તમે જોયું જ હશે ઘણા લોકોની ફેવરિટ એ ‘વેનીલા‘ ફ્લેવરની આઈસ્ક્રીમ હોય છે. કદાચ તમને વેનીલા સ્વાદની આઈસ્ક્રીમ...

પીએમ અને પ્રધાનો છે ટ્રસ્ટી/ પીએમ કેર્સ ફંડ ‘સ્ટેટ’ જાહેર ના થાય એ PMOમાં દોડધામ : મોદી નથી ઈચ્છતા કે આ વિગતો બહાર આવે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવેલા પીએમ કેર્સ ફંડના સંદર્ભમાં એક નવો કાનૂની મુદ્દો ઉભો કરાયો છે. હવે ફંડને બંધારણની કલમ ૧૨ હેઠળ ‘સ્ટેટ’ જાહેર કરવા અરજી...

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં પ્રથમ વખત પરીક્ષા, હાજર નહી રહેનાર છાત્રો માટે કરાઈ છે આ વ્યવસ્થા

કોરોના સંકટ વચ્ચે રાજયની પ્રાથમિક શાળાઓમાં આગામી સોમવાર તા. ૧પ મીથી ધો.૩ થી ૮ નાં વિધાર્થીઓની સત્રાંત પરીક્ષા લેવા માટેની તૈયારીઓ થઈ રહી છે. કોરોનાકાળમાં...

પૂજા ભટ્ટની Bombay Begums ઘેરાઈ વિવાદોમાં, NCPCRએ નેટફ્લિક્સને 24 કલાકમાં સ્ટ્રીમિંગ અટકાવવા આપી નોટિસ

નેટફ્લિક્સની વેબ સિરીઝ બોમ્બે બેગમ્સ (Bombay Begums) વિવાદોમાં આવી છે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનિમિત્તે રિલીઝ કરવામાં આવેલ સિરીઝમાં બાળકોને અનૈતિક રીતે રજુ કરવાના આરોપ લાગ્યા છે....

આઝાદીનો અમૃત મહોત્સવ: PMની દાંડી યાત્રાને લીલી ઝંડી, PM બોલ્યા નમકનો અર્થ છે ઈમાનદારી અને વફાદારી

દેશની આઝાદીના 75 વર્ષ 2020માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અવસરે આજથી જ દેશવ્યાપી જશ્નની શરૂઆત થઇ ગઇ છે. પીએમ મોદી અમૃત મહોત્વની શરૂઆત થઈ...

કરોડપતિ બનવાની તક ચૂક્યા/ 18 રૂપિયાનો શેર 4 મહિનામાં 1300નો થઈ ગયો, 10 હજાર રોક્યા હોત તો 7.25 લાખ મળ્યું હોત રિટર્ન

એક દેવાળિયા ઘોષિત થઈ ગયેલી ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા 4 મહિનામાં 7000 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં આ શેરમાં અપર સર્કિટ લાગી છે. આ વાત...

100 અબજ ડોલર ક્લ્બમાં સામેલ થયા વોરેન બફેટ, જાણો કેટલી છે સંપત્તિ / આ રીતે વધી સંપત્તિ

અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટની સંપત્તિ 100 અબજ ડોલરને પાર થઈ ગઈ હતી. એ સાથે જ વોરેન બફેટ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા બિઝનેસેમનની ક્લબમાં સામેલ...

મેક ઈન ઇન્ડિયામાં જેનો વાગતો હતો ડંકો તેવા ચીની ટેલિકોમ જાયન્ટ પર તોળાઈ રહ્યો છે પ્રતિબંધનો ડર, અમેરિકામાં લાગી ચુક્યો છે ઝટકો

ભારતમાં ફાઇવ-જી લોન્ચ થવાની તૈયારીમાં છે ત્યારે કેન્દ્ર સરકાર ચીનની જાયન્ટ ટેલિકોમ ઉપકરણ કંપની હુઆવેઇ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. જૂન સુધીમાં આ...

યુવતીને પરેશાન કરી તો એમ ન સમજતા કે નહીં પકડાઓ, ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરતો અહીં પકડાયો

વુમન સાયબર અવેરનેસ વીક દરમિયાન યુવતીને ઈન્સ્ટાગ્રામ પર નગ્ન ફોટા મોકલીને પરેશાન કરનારા વટવાના શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી છે. આરોપી ફરિયાદી યુવતીનો સંબંધી...

ગજબ! રસ્તામાં ચાલતા કે બેઠા બેઠા અહીં લોકો સુઈ જાય છે, નાનકડું ઝોકું નહી પરંતુ ઢોલ નગારા વગાડો તો પણ ઉઠે નહી તેવા ઉંઘે છે

આમ તો ઉંઘ બધાને આવે છે પરંતુ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી ૨૭૬ કીમી દૂર આવેલા કલાચી ગામના લોકોને અચાનક જ ઉંઘ આવવા લાગે છે. એટલું જ...

બંગાળનો મહાસંગ્રામ: મમતાના પ્રતિસ્પર્ધી શુભેન્દુ અધિકારી નોંધાવશે ઉમેદવારી, દીદીને પડકાર્યા બાદ કહ્યું: ભગવાન મારી સાથે છે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની સામે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે ભાજપના નેતા શુભેન્દુ અધિકારી આજે ઉમેદવારી નોંધાવશે. નામાંકન દરમયાન કેન્દ્રીય પ્રધાનો હાજર...

યુવતીઓ માટે ખુશખબર/ લગ્ન પછી અહીં પુરુષો જાય છે સાસરે, બાળકો પાછળ માતાનું નામ અને સંપત્તિમાં વારસદાર પણ મહિલાઓ

દુનિયામાં મહિલા સશકિતકરણની હજુ વાતો જ થાય છે પરંતુ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રાના મિનાંગકબાઉ નામના માનવ સમુદાયમાં સદીઓથી મહિલાઓનું જ રાજ ચાલે છે. આ વંશના લોકો...

સૌથી મોટી પેનલ્ટી: સાઈબિરિયાની નદીમાં ઢોળાયું 21 હજાર ટન ડીઝલ, નોરિલ્સ્ક નિકલ કંપનીને ફટકારાયો 2 અબજ ડૉલરનો દંડ

આર્કટિક સર્કલ વિસ્તારમાં આવેલા રશિયાના ઉત્તરી પ્રાંત સાઈબિરિયામાં ડીઝલ ઢોળવા બદલ નોરિલ્સ્ક નિકલ નામની કંપનીને 2 અબજ ડૉલરનો દંડ કરાયો છે. ગયા વર્ષે કંપનીની બેદરકારીથી...

સાવધાની/ રાશન કાર્ડ બનાવતી સમયે તમે પણ કર્યા છે આ ગરબડ ગોટાળા તો ચેતી જજો, આ કામ માટે દંડ સાથે સજાની છે જોગવાઈ

શું તમે રાશનકાર્ડ ધારક છો? અને જો જવાબ હા હોય તો તો ચોક્કસપણે આગળના સમાચાર વાંચો. જી હાં દેશના ઘણા રાજ્યોમાં રાશનકાર્ડમાં નામ ઉમેરવા અને...

1.9 લાખ કરોડના કોરોના રિલીફ પેકેજને મળી યુએસ કોંગ્રેસની મંજૂરી, મહામારી અને આર્થિક કટોકટી સામે લડવા માટે મળશે નવો જુસ્સો

અમેરિકાના પ્રમુખ જો બાઇડને રજૂ કરેલાં 1.9 ટ્રિલિયન ડોલરના કોરોના રાહત પેકેજને કોંગ્રેસમાં 220-211 મતે પસાર કરવામાં આવતા અમેરિકનોને મહામારી સામે અને આર્થિક કટોકટી સામે...

ઘરબેઠા કમાણી/ મહાશિવરાત્રિ પર મોદી સરકારે શરૂ કરી પ્રતિ દિવસ 2000 કમાવવાની યોજના, શું આવી કોઈ યોજના છે?

સોશ્યલ મીડિયા પર આ દિવસોમાં નકલી યોજનાઓના નામે લોકોને છેતરવાનો ધંધો ધમધમતો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, વોટ્સએપ પર એક મેસેજમાં દાવો કરવામાં આવી...

સાવધાન/ કોરોનાથી પણ અતિ ભયંકર વાયરસની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, Disease Xથી 7.5 કરોડ લોકોનાં વિશ્વમાં થઈ શકે છે મોત

હાલમાં વિશ્વ કોરોના વાયરસ જેવા રોગોથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ કોરોના કરતા પણ વધુ જીવલેણ નવા વાયરસની ચેતવણી આપી...

રાજકોટ-જામનગરને મળ્યા નવા મેયર, ડૉ. પ્રદીપ ડવ અને બીનાબેન કોઠારી સંભાળશે સત્તાનું સુકાન

આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેના, અનુસંધાને રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના...

ભાવ વધારો/ LED TV ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો, નહીંતર થશે હજારો રૂપિયાનું નુકસાન

જો તમે LED ટીવી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પછી વિલંબ ન કરો, કારણ કે 20 દિવસ પછી, તમારે ટીવી માટે વધુ ચૂકવણી કરવી...

અમદાવાદ/ એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમા આગ લાગી, સાત લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યું

અમદાવાદ શહેરના એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે...

સુરતને મળ્યા નગરપતિ / હેમાલી બોઘાવાલાની થઇ મેયર તરીકે વરણી, જાણો કોણ બન્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારથી જ સુરતમાં કોણ બનશે નવા મેયરના નામોને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ હતી. ત્યારે આખરે નવા...

ફાયદાનો સોદો/ 31 માર્ચ સુધી મળશે FD કરતાં વધુ નફો, આ ખાસ સ્કીમમાં 1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેંક ઑફ બરોડા તેના ગ્રાહકોની વિશેષ કાળજી લે છે. બેંક ગ્રાહકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાંની એક...

કોંગી નેતાઓને નજર કેદ કરાઇ હોવાનો દાવો, દાંડી યાત્રાનો વિરોધ ન થાય તે માટે રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં

કોંગ્રેસના નેતાઓને તેમની દાંડી યાત્રાના કાર્યક્રમને લઇને મંજૂરી નથી અપાઇ. આવામાં કોંગી નેતાઓને નજર કેદ કરાઇ હોવાનો દાવો કરાયો છે. કોંગી ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ પોલીસે...

કોરોના મહામારી સામે રસીકરણ મહાઅભિયાન: દેશમાં કુલ 2.56 કરોડ વેક્સિન ડોઝ અપાયા, 24 કલાકમાં 10 લાખથી વધુને અપાયો ડોઝ

કોરોના મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન તિવ્ર ગતિએ ચાલી રહ્યું છે. સરકારના આંકડા મુજબ રસીકરણના 55માં દિવસે દેશમાં અત્યાર સુધીમાં રસીના 2.56 કરોડથી વધુ વેક્સિન ડોઝ...

વાંચી લેજો/ આજે જ પતાવી લેજો જરૂરી કામ, સતત ચાર દિવસો સુધી બેંક રહેશે બંધ

જો બેંકને લગતા કોઈ કામ હોય, તો આજે જ પતાવી લો. કારણ કે, આગામી ચાર દિવસ સુધી બેંક બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ...

આંદોલનમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડાથી રઘવાયા રાકેશ ટિકૈત, કહ્યું: લડાઈથી જ કિલ્લા જીતાયા છે

ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી સાથે દિલ્હી નજીક ગાઝીપુર, શાહજહાંપુર, ટીકરી અને સિંઘુ સરહદે ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન નબળું પડવા...

ગાંધી બાપુની યાત્રા અગ્રેજો એ પણ નહોંતી અટકાવી પરંતુ કોંગ્રેસની યાત્રા રાજ્ય સરકારે રોકી, નેતાઓ નજર કેદ

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરની સરકારને ઘેરી છે. જેમાં લખ્યું છે કે 12 માર્ચના રોડ દાંડીયાત્રા કરીને બાપુએ અંગ્રેજોના અન્યાયની સામે સત્યાગ્રહની શરૂઆત કરી...