GSTV

Tag : news in gujarati

સાચવજો/ દરેક પોલીસ સ્ટેશનને દંડના મળ્યા છે મૌખિક ટાર્ગેટ, પકડાયા તો પોલીસ ખિસ્સાં ખંખેરી લેશે

રાજ્યમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ જણાતાં કોરોના કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો છે. શુક્રવારથી દરરોજ રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ...

બેંક ડૂબી જાય તો પણ તમને મળી શકે છે 65 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવો સરકારી નિયમોનો ફાયદો

બેંકમાં ભલે તમે ગમે તેટલા રૂપિયા જમા કરો, પરંતુ સુરક્ષા ગેરંટી 5 લાખની રકમ પર જ આપવામાં આવે છે. મતલબ કે જો બેંક ડૂબી જાય...

ભગવાન જગન્નાથની 35 હજાર એકર જમીન વેચી રહી છે સરકાર, અલગ અલગ 6 રાજ્યોમાં ફેલાયેલી છે આ જમીન

ઓડિશા સરકાર ભગવાન જગન્નાથના નામ પર રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં ફેલાયેલી 35000 એકર જમીન વેચવા જઈ રહી છે. આ પગલાનો ઉદ્દેશ્ય 12મી સદીના મંદિરના...

લાઈવ શો માં બરાક ઓબામાની પત્નીને શારીરિક સંબંધને લઈને પૂછાયો સવાલ, ટીવી હોસ્ટને આપ્યો આવો મૂંહતોડ જવાબ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા દરેક મુદ્દા પર પોતાનો મત સ્વતંત્રતાથી રાખે છે. વિષય ભલેને ગમે તેટલો સંવેદનશીલ હોય, સમજદારીપૂર્વક – વાકચાતુર્યથી...

સૌથી વધુ ખતરો/ કોરોનાની બીજી લહેર વચ્ચે બાળકો માટેની વેક્સિન ક્યારે આવશે? કંપનીએ કહ્યું આ મહિના સુધી આવી જશે

કોરોના મહામારી વિશ્વમાં ફરીથી પગપેસારો કરી રહી છે. ભારત ઉપરાંત યુરોપના દેશો, અમેરિકા કે વિશ્વના અન્ય પ્રદેશોમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ફ્રાંસના...

આસામ વિધાનસભા ચૂંટણી: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આસામમાં કરશે તાબડતોડ 4 રેલીઓ, કંઈક આવું છે કોંગ્રેસનું શિડ્યૂલ

આસામ વિધાનસભા ચૂંટણીને લઈને શુક્રવારથી રાહુલ ગાંધી મોર્ચો સંભાળશે. આસામમાં બે દિવસમાં કોંગ્રેસ સાંસદ તાબડતોડ રેલીઓ કરી જનતા વચ્ચે કોંગ્રેસમય વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરશે....

કામના સમાચાર/ વેક્સિન લીધા બાદ આડઅસર થઈ તો વીમા કંપનીઓએ આપવું પડશે વળતર, ઈરડાએ કર્યો આદેશ

કોવિડ-19ના રસીકરણ (Covid-19 Vaccination)ને લઇને જો તમારા મનમાં કોઇ ડર કે ભય હોય તો તમારા માટે સારા સમાચાર છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી, જો તમારું...

મ્યુનિ.તંત્રના નિર્ણયની ચોમેરથી ટીકા, પરીક્ષાર્થીઓ, નોકરીયાતો બસના અભાવે લાચાર : રિક્ષાવાળાઓએ મોં માંગ્યા દામ વસૂલ્યા!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી બસ સેવા બંધ કરવાના રાતોરાત લેવામાં આવેલા અવિચારી નિર્ણયથી ગુરૂવારે લાખો લોકો બસના મળતા લાચાર બનેલા જોવા મળ્યા હતા.ઉપરાંત બસો બંધ...

NTA JEE Main 2021 Paper 2 Result: ફેબ્રુઆરી સેશનનું રિઝલ્ટ થયું જાહેર, આવી રીતે કરી શકશો ચેક

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)એ ફેબ્રુઆરી સત્રની NTA JEE Main પેપર-2નું રિઝલ્ટ jeemain.nta.nic.in પર જાહેર કર્યુ છે. એનટીએએ JEE Main 2021ની સાથે સાથે પેપર-2ની ફાઈનલ આંસર...

મહત્વનું/ હવે એટલી સરળતાથી નહીં મળે ડ્રાઇવિંગ લાયસન્સ, લાગુ થશે આ નવા નિયમો, તમારા માટે જાણવુ જરૂરી

તમારી અને રસ્તા પર ચાલતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને, સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License)  બનાવવાની પ્રક્રિયામાં બદલાવ કરી રહી છે. નવા નિયમ હેઠળ, ડ્રાઇવિંગ લાઇસન્સ...

જે મૌનથી ડરે છે હું તેમનાથી નથી ડરતો, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ બીજેપીને લીધું આડે હાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ટ્વિટ...

વડોદરા/ સાવલી રોડ પરની પેટ્રો કેમિકલ કંપની ભીષણ આગમાં બળીને ખાખ, ચાર કામદારો દાઝતા સારવાર અર્થે ખસેડાયા

રાજ્યમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગુજરાતના વડોદરા શહેર ખાતે સાવલી રોડ પર ગોઠડા ગામે એક પેટ્રો કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ...

વર્લ્ડબેંકના આંકડાથી ખુલી પોલ/ ભારત 40 વર્ષની સૌથી મોટી મંદીમાઃ ગરીબોની સંખ્યા 1 વર્ષમાં ડબલથી વધુ , મધ્યમવર્ગીય વસતીમાં મોટો ઘટાડો

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ – અરાજકતા પેદા કરી દીધી છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લેતું. કોરોના સંક્રમણ રહેતાં...

કોરોનાની પોઝિટિવ ઇફેક્ટ/ 32 દિવસ હોસ્પિટલમાં રહી સંકલ્પ કર્યો, અમદાવાદની પ્રથમ કોરોના સંક્રમિતે ત્રણ મહિના સુધી કર્યુ આ કામ

19 માર્ચ 2020નો એ દિવસ જ્યારે અમદાવાદમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો. આ દિવસે લૉકડાઉન ન હતું પરંતુ સરકારી તંત્ર વધુ સતર્ક બની ગયું...

વાહ રે તંત્ર: થિયેટર, મોલમાં લોકો એકઠા થાય તો કોરોના ફેલાય, વિધાનસભામાં ધારાસભ્યો, અધિકારી એકત્રિત થાય તો કંઈ નહી!

ગુજરાત રાજ્યની પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે બિન્દાસ બનીને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ધૂમ પ્રચાર કર્યો,રેલીઓ યોજી,જાહેરસભા યોજી તે વખતે સરકારને કોરોનાનો ડર લાગ્યો નહીં, દાંડી યાત્રા...

અગત્યનું/ 1 એપ્રિલથી 15 મિનિટ વધુ કામ કર્યુ તો ગણાશે ઓવરટાઇમ! આ નવા નિયમ વિશે જાણવું છે જરૂરી

નવા લેબર કાયદા હેઠળ જો કોઈ પણ કર્મચારી પાસે 15 મિનિટથી વધુ કામ કરાવવામાં આવ્યું, તો કંપનીએ ઓવરટાઇમ ચૂકવવો પડશે. ડ્રાફ્ટ મુજબ કામના કલાકો વધીને...

વાહ રે મોદી સરકાર! સરહદે તંગદિલી છતાં ભારતે ચીન પાસેથી અધધ રૂપિયાની સામગ્રી આયાત કરી, આટલો મોટો છે આંકડો

૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે સરહદી તંગદિલી રહી હતી. એ દરમિયાન જોકે, ભારતે ચીન પાસેથી ૫૮.૭૧ અબજ ડોલર એટલે કે અંદાજે ૪૨૬૭ અબજ રૃપિયાની સામગ્રી આયાત કરી...

મહત્વના સમાચાર/ ધો.09 થી 12ની પરીક્ષા 8 મહાનગરોમાં માત્ર ઓનલાઈન યોજાશે ,અન્યત્ર ઓફલાઈન

રાજ્યની ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા આવતીકાલે ૧૯મીથી શરૃ થઈ રહી છે ત્યારે કોરોનાને પગલે સરકારે અમદાવાદ સહિતના ૮ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ છે...

IND vs ENG: ચોથી T20માં ભારતના આ 2 ખેલાડીઓને અપાયા ખોટી રીતે આઉટ, થર્ડ અંપાયર પર ભડક્યા ફેન્સ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચમાં ખૂબ જ ખરાબ અંપાયરિંગ જોવા મળી. થર્ડ અંપાયર વીરેન્દ્ર શર્માએ આ T20 ઇંટરનેશનલ મેચમાં 2 ખોટા નિર્ણયો આપ્યા. YOU...

BIG NEWS: પેરિસ સહિત આ શહેરોમાં એક મહિના માટે આંશિક લૉકડાઉન લાગું, પરિસ્થિતિ વણસતા લેવાયો નિર્ણય!

   દુનિયાના અનેક દેશોમાં કોરોના વાઈરસના ચેપમાં ફરીથી તેજી જોવામાં આવી રહી છે. આને લીધે અનેક અસરગ્રસ્ત દેશોએ ફરીથી લૉકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના પાટનગર...

ગુજરાતના આ પાડોશી રાજ્યની પરિસ્થિતિ અત્યંત ગંભીર, છેલ્લા 24 કલાકમાં 25 હજારથી વધુ કેસો આવ્યા સામે: અઘાડી સરકાર ચિંતામાં

દેશમાં જીવલેણ કોરોનાનાં કેસ ફરીથી વધી રહ્યા છે, નવા કેસ પર નજર કરીએ તો મહારાષ્ટ્રની પરિસ્થિતી ચિંતાજનક બની છે, મોડી સાંજે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા ...

BIG NEWS: વોરિયર્સ થઈ જાવ તૈયાર: મેડિકલ વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડૉક્ટર્સને કોવિડ ડયુટી માટે સરકારનો આદેશ, ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ!

ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ કર્ફ્યુના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ...

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો લાગશે નહીં, કોરોના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી: રૂપાણી

ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સ્વીકારતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમ છતાંય ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ...

ચિંતાજનક પરિસ્થિતિ: રાજ્યમાં વાયરસની ‘બુલેટ’ ગતિ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 80%નો વધારો: પ્રતિ કલાકે 53 વ્યક્તિ સંક્રમિત

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં રાજકીય પક્ષો, વહિવટી તંત્ર અને જનતાએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીથી કોરોના વાયરસની ગતિમાં સતત...

ભારે કરી: 100 દિવસમાં પ્રથમ વખત નવા કેસ 35 હજારને પાર, દેશના આ રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધારે: શું આવશે લોકડાઉન!

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,871 કેસો સામે આવ્યા છે જે 102 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી વધુ છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો...

રાજ્યમાં બારસોથી વધુ લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં, આઠ મહાનગરમાં સ્કૂલ-કૉલેજ બંધ: યુનિવર્સિટીઓની હાલની પરીક્ષાઓ રહી મોકૂફ

ગુજરાતમાં કોરોનાના વિક્રમજનક 1276 કેસ નોંધાયા હતા. પરિણામે શિક્ષણકાર્ય  પર અસર થઈ હતી.  નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે ગુજરાતના તમામ...

શું તમારો સ્માર્ટફોન ગુમ થઇ ગયો છે, તો ચિંતા ના કરો હવે આ રીતે ડિલીટ કરી શકશો તમારો ડેટા

સ્માર્ટફોન એ આપણાં જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે કારણ કે તેમાં વપરાશકર્તાઓનો ઉપયોગી ડેટા ઉપલબ્ધ હોય છે. જ્યારે કોઈનો સ્માર્ટફોન ખોવાઈ જાય છે...

ખુશીના સમાચાર / સરકારના આ નિર્ણયથી હવે સામાન્ય માણસના ખીસ્સા ઉપર નહીં પડે બોજો, બચશે પૈસા

સરકારે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેનારા પોલિસીધારકોને મોટી રાહત આપી છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા IRDAIએ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરને સૂચન કરવામાં આવ્યું છે...

ચોંકાવનારી વિગત / સરકારે રદ્દ કર્યા 3 કરોડ રાશન કાર્ડ ! ક્યાંક તમારૂ તો નથી થયું ને કેન્સલ, આવી રીતે ચેક કરો

એક પીઆઈએલમાં આ વાત સામે આવી છે કે, દેશના અલગ અલગ રાજ્યોમાં 3 કરોડ રાશન કાર્ડ એ માટે કેન્સલ કરી દેવામાં આવ્યાં છે. કારણ કે...