GSTV

Tag : news in gujarati

મહારાષ્ટ્રમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત, માત્ર 24 કલાકમાં જ નવા 24,645 કેસ અને 58નાં મોત

આજ રોજ 22 માર્ચે પણ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 24,645 નવા કોરોનાના કેસ સામે આવ્યાં છે. આ સિવાય છેલ્લાં...

કંગના રનૌત 4 નેશનલ એવોર્ડ્સ મેળવ્યા બાદ પણ બીજા ક્રમાંકે, આ એક્ટ્રેસ છે ફર્સ્ટ નંબર પર

કંગના રનૌત પદ્મશ્રી સિવાય 4 નેશનલ એવોર્ડ્સની પણ વિજેતા બની ચૂકી છે. કંગનાને આ વર્ષે ‘પંગા’ અને ‘મણિકર્ણિકા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે....

કેજરીવાલને ઝટકો/ દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલ જ સુપરબોસ, આપના વિરોધ વચ્ચે મોદી સરકારે પાસ કરી દીધું લોકસભામાં વિધેયક

લોકસભામાં સોમવારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) વિધેયક 2021 પસાર થઇ ગયું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં પસાર થયું છે. વિધેયક ઉપર...

નોકરિયાત વર્ગ માટે ખુશખબર : હવે કંપની બદલવા પર મળશે ગ્રેચ્યુટી ટ્રાન્સફરનો લાભ, જાણો કઇ રીતે

કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગ માટે ટૂંક સમયમાં જ એક નવી જ વ્યવસ્થા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત કર્મચારીઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF)...

સાથે રહીશું, સાથે જીવીશું અને સાથે મરીશું : પતિ-પત્નીએ એકસાથે રહેવાના આપ્યા કોલ મોતમાં પણ પાળ્યા, કોરોના ભરખી ગયો

અમેરિકામાં એક દંપતિએ દાયકાઓ સુધી એક બીજાને સુખ-દુઃખમાં સાથ આપ્યું અને જ્યારે ફાની દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો તો બંનેએ થોડી મિનિટના અંતરે દુનિયા છોડીને...

રીઅર-વ્યૂ મિરર વિના ડ્રાઇવિંગ કરતા ટુ-વ્હીલર સવારો થઈ જાઓ સાવધ, આ રાજ્યોમાં પોલિસ કાપી રહી છે ચાલન

ભારતમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોની સંખ્યા અન્ય દેશો કરતા ઘણી વધારે છે. જાહેર છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પણ સૌથી વધારે કરવામાં આવે છે. આમાંથી છૂટકારો...

જલ્દી કરો, ફટાફટ આ તારીખ પહેલાં કરાવી લો હેલ્થ ચેકઅપ, મળી શકશે ટેક્સમાં છૂટ

કોરોના વાયરસના ફરીથી તેજીથી વધતા જતા કેસોની વચ્ચે જો તમે તમારું અને તમારા પરિવારનું ફેમિલી ચેકઅપ (family checkup ) કરાવો છો તો તેનાથી તમે ટેક્સમાં...

રૂપાણી કહી કહીને તૂટી ગયા કે નહીં લાગે લોકડાઉન પણ હવે લોકોને નથી ભરોસો ! રાજ્યના આ વિસ્તારોમાંથી લોકો વળ્યાં પોતાના વતન તરફ

ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર જગ્યાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે...

ચૂંટણીઓની રેલીઓમાં નથી પળાતી કોરોનાની ગાઈડલાઈન છતાં કોરોનાના કેસ ઓછા કેમ, ખોટા આંકડાઓ આપી રહી છે રાજ્ય સરકારો

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ અન્ય રાજ્યોના ડેટા પર સવાલ ઉઠાવ્યા છે. સ્વાસ્થ્યમંત્રીએ સોમવારે કહ્યું કે એવી સંભાવના છે...

દૂધની સાથે આ વસ્તુઓને ખાવાનું ત્યજી દેજો, ભૂલથી પણ જો ખાધી તો પછી આ મુશ્કેલીઓ થઈ જશે હાજર

દૂધ એ એક સંપૂર્ણ આહાર છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ દરેક વયના લોકો માટે દૂધ ખૂબ ફાયદાકારક હોવાનું કહેવાય છે. સ્ત્રીઓ હોય કે પુરુષ,...

સોશિયલ મીડિયા/ FACEBOOK એ બંધ કરી દીધા 130 કરોડ એકાઉન્ટ : ક્યાંક તમારું એકાઉન્ટ પણ નથી થયું ને બંધ, જાણી લો આ છે કારણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ફેક એકાઉન્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. FACEBOOK દ્વારા લગભગ 130 કરોડ બનાવટી એકાઉન્ટ બંધ કરાયા છે. આ બધા એકાઉન્ટ્સ ગત...

કેન્દ્ર સરકાર Cryptocurrencyને બેન કરવા સાથે એક્સચેન્જ IP એડ્રેસને બ્લોક કરવાની તૈયારીમાં, આ લોકો મુકાશે મુશ્કેલીમાં

ભારતીય ક્રીપ્ટોકરંસી(cryptocurrency)ને લઇ અનિશ્ચિતતાની સ્થતિ બનેલી છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે તેઓ દરેક પ્રકારની ક્રીપ્ટોકરંસી પર પ્રતિબંધ મુકશે. એ ઉપરાંત,...

દેશમાં ફરી કોરોના સંક્રમણ વધતા શાળાઓ બંધ કરવાનો વારો, અહીં વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓને અપાશે બઢતી

દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ એક વાર ફરીથી લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. તેજીથી વધી રહેલા મામલાઓને જોતા અનેક રાજ્યોએ પ્રતિબંધની જાહેરાત કરી...

ચશ્મા પહેરવાની ઝંઝટમાંથી મેળવવો હોય છુટકારો તો દરરોજ કરો આ કામ, પછી જુઓ તેની કમાલ

હાલના સમયમાં, દરેક વ્યક્તિ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આગામી સમયમાં વધુ કામને લીધે, વ્યક્તિ પોતાને પર ધ્યાન કેન્દ્રિત કરવાનો...

ખાસ વાંચો/ ક્યાં-ક્યાં યુઝ થઇ રહ્યું છે તમારુ આધાર કાર્ડ, બે મિનિટમાં આ રીતે કરો ચેક

આજના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. બેંકથી લઇને પ્રાઇવેટ કંપનીઓ સુધી, દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર હવે પડી શકે છે. આધાર...

ટચ કન્ટ્રોલ અને 24 કલાક બેટરી સાથે નવા વાયરલેસ ઈયરબડ્સ થયા લોન્ચ, જાણો કેટલી નજીવી છે કિંમત

Boult Audio એ ભારતમાં TWS ઈયરબડ્સ AirBass Z1 લોન્ચ કરી દીધા છે. આ નવા ઈયરબડ્સને દેશમાં કાળા, સફેદ અને વાદળી રંગના ઓપ્શનમાં લોન્ચ કર્યા છે....

હજુ પણ વધારે ઘટશે સોનાના ભાવ/ ઓલટાઈમ હાઈથી 11 હજાર રૂપિયા સસ્તું થયું સોનું, આજનો આ છે સોનાનો ભાવ

જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તાત્કાલિક સોનાની ખરીદી કરી લો. કારણ કે, આવી તક તમને ફરીથી મળશે નહીં. હા, સોનાની કિંમતમાં...

ખતરામાં 12 લાખથી વધુ ભારતીય Debit, Credit Cardના ડેટા ! જાણો લોકસભામાં શું કહ્યું સરકારે ?

ઓનલાઇન બેન્કિંગ ફ્રોડનો મુદ્દો આજે લોકસભામાં ઉઠ્યો. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે બેંકો SBI, ICICI, HDFC, Axis Bank, PNB પર ઓનલાઇન ચોરોની નજર...

Provident Fund: શું છે નવો વેતન કોડ ? તમારા EPFમાં થશે 66%નો વધારો, કરોડપતિ બની થશો રીટાયર

નવા વેતનમાનના નિયમ (The New Wage Code) ઘણા દિવસથી ચર્ચામાં છે. એને લઇ મીડિયા રિપોર્ટ્સમાં ઘણું બધું લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે. પરંતુ...

ફક્ત 5 રૂપિયાની આ વસતુ તમારા દાંતને મોતીની જેમ ચમકાવી દેશે, આ સમસ્યાઓથી પણ આપશે છૂટકારો

સામાન્ય રીતે તમારા ચહેરા પરનું સ્મિત એ જ તમારી પ્રથમ ઓળખ છે. સફેદ ચમકતા દાંત કોને નથી ગમતા પરંતુ ખોરાક ખાવાની પદ્ધતિ અને સાફસફાઈની બેદરકારીને...

નિર્ણય/ કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ હમણાં નહીં મળે, સરકારની આવી ગઈ નવી ગાઇડલાઇન્સ

કોરોના મહામારી વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલી લડાઇમાં દેશમાં વેક્સિનેશનનું કામ ખૂબ જ તેજીથી ચાલી રહ્યું છે. એવામાં સોમવારના રોજ કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્ય અને...

રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ : મોત બાદ પણ છવાયો સુશાંત : આ ફિલ્મને મળ્યો સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ, કંગના સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

67મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ આજે એટલે કે સોમવારે બપોરે 4 વાગ્યે યોજાઈ રહ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત 3 મે 2020 ના રોજ થવાની હતી,...

કામની વાત/ પીએમ કિસાન યોજનાનો ડબલ ફાયદો ઉઠાવવાનો મોકો, 31 માર્ચ સુધીમાં આ કામ કરવાનું ના ભૂલતાં

જો તમે આજ સુધી પીએમ કિસાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તો 31 માર્ચ સુધી જરૂર કરાવી લો. જો તમે 31 માર્ચ પહેલાં રજીસ્ટ્રેશન કરશો...

શું તમે નવું રેશન કાર્ડ મેળવવા માંગો છો, તો આજે કરો આ રીતે ઓનલાઇન અરજી

રેશન કાર્ડ એક દસ્તાવેજની સાથે-સાથે ભારતીય નાગરિકો માટે ઓળખના પ્રમાણના રૂપમાં કાર્ય કરે છે. સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) અનુસાર, આનો ઉપયોગ ‘ઉચિત મૂલ્ય’ અથવા રેશનની...

જલ્દી કરો/5000થી ઓછી કિંમતમાં મેળવો જીયોની, સેમસંગ, આઈટેલના ફોન, મળી રહી છે 5000mAhની બેટરી

ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનની રેન્જ જોઈએ તો એક લાખ સુધીની કિંમત વાળા સ્માર્ટફોન મળી જશે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છે 5000રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા...

આને કહેવાય નોકરી! દારૂની ફેક્ટરીમાં કરો મનગમતું કામ, મહિને મળશે 7 લાખ રૂપિયા સેલરી, રહેવાનો પણ નહીં થાય ખર્ચ

દારૂ બનાવતી એક કંપની 7 લાખ 24 હજાર રૂપિયા પ્રતિ મહિનાની નોકરી ઑફર કરી રહી છે. સાથે જ નોકરી કરનારા વ્યક્તિને રેંટ- ફ્રી ઘર આપવામાં...

કેન્દ્ર સરકારના વિજ્ઞાપનની ખુલી પોલ! મહિલાએ કહ્યું પીએમ સાથે ફોટો મારો છે પણ નથી મળ્યું કોઈ ઘર

થોડા દિવસ પહેલા બંગાળના અખબારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક વિજ્ઞાપન છપાયું હતું. વિજ્ઞાપનમાં પીએમ મોદી સાથે એક મહિલાની ફોટો હતી. જેમાં લખ્યું હતું, કે આત્મનિર્ભર...

ટેક્સ બચાવવાની લ્હાયમાં ઈન્વેસ્ટમેન્ટમાં ઉતાવળ ના કરો, આ 6 ભૂલોથી ખાસ બચજો નહીં તો ભારે પડશે

નાણાંકીય વર્ષ 2020-21 પૂર્ણ થવામાં છે. એવામાં ટેક્સ સેવિંગ માટે ઈન્વેસ્ટ કરનારા લોકો માટે ખૂબજ ઓછો સમય રહ્યો છે. જે ટેક્સપેયર્સ ેઅત્યાર સુધી ટેક્સ સેવિંગ...

ઘરમાં પોર્ન જોઇ રહ્યો હતો કિશોર, કિમ જોંગે આખા પરિવારને આપી એવી સજા કે આખા નોર્થ કોરિયામાં કોઇ નહીં કરે આવી ભૂલ

પોતાના વિચિત્ર નિર્ણયો માટે જાણીતા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એકવાર ચર્ચામાં છે. કિમ જોંગ ઉને પોર્ન વિરુદ્ધ પોતાની જંગ તેજ કરતાં તાજેતરમાં...

આ મહિનામાં બાળકોને જન્મ આપનારી માતાઓમાં ડિપ્રેશનનો ભય વિશેષ, અભ્યાસમાં થયો આ ખુલાસો

એક જ મહિલાને બે પ્રેગ્નન્સીમાં તેને બે અલગ અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે દરેક પ્રેગ્નન્સી એક બીજાથી...