મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપટક તેજ / પૂર્વ કમિશનર પરમબીર સિંહે સુપ્રીમના શરણે, પોતાના દાવાઓને લઈને કરી આ માંગ
મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણમાં એક તરફ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે સત્તામાં રહેલા ત્રણેય પક્ષો દ્વારા સતત ગઠબંધન સરકારનો બચાવ કરવામા આવી રહ્યો...