GSTV

Tag : live gujarati news

રાજ્યસભામાં સરકાર પર વરસ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કહ્યું: સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કરે છે કામ

રાજ્યસભામાં સોમવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર ઉદ્યોગપતિઓની તરફેણમાં કામ કરી રહી છે અને નવા ખાણ વિધેયક થકી તે રાજ્યોના અધિકાર પણ પોતાના હાથમાં લેવાનો...

શું ડેબિટ કાર્ડથી ખોટી લેણદેણ થવા પર સરકાર વળતર આપશે! જાણો શું આપ્યો જવાબ

નાણાંકીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું કે, ‘ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ના અનુસાર, એક એવો રિપોર્ટ ઓક્ટોબર 2019માં આવ્યો હતો કે જેમાં જણાવવામાં...

દરિયાપુરની સ્કૂલના 300 વિદ્યાર્થીઓના ભાવિ પર તોળાતો ખતરો, માન્યતા રદ્દ થતા વાલીઓ પહોંચ્યા ડીઈઓ કચેરી

અમદાવાદના દરિયાપુરની વી.આર. શાહ સ્કૂલના 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં પહોંચ્યુ છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ડીઈઓ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. આજે ધોરણ...

શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડ: તપાસ રિપોર્ટ જાહેર કરવાની મનાઈ સામે સરકારે હાઇકોર્ટમાં કરી અરજી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે. સરકારે આ અપીલ તપાસનો રિપોર્ટ જાહેર કરવાના મનાઇહુકમ સામે કરી છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8...

CA છેલ્લા વર્ષનું પરિણામ જાહેર / અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ માર્યું મેદાન, ઓલ ઇન્ડિયાના ટોપ 50માં મેળવ્યું સ્થાન

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ દ્વારા CA ફાઈનલ યરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  જેમાં અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના...

સાબરકાંઠા: મુકબધીર શાળાના 5 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીઓ ભયના માર્યા ઘરે લઇ ગયા પોતાના બાળકો

હિંમતનગરમાં આવેલી બહેરા-મુંગા વિધાલયમાં પાંચ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા  ફફડાટ ફેલાયો છે. સહયોગ આશ્રમ બાદ હવે બહેરા-મુંગા વિધાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.  કોરોનાનું સંક્રમણ લાગ્યા...

મહારાષ્ટ્રમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત, માત્ર 24 કલાકમાં જ નવા 24,645 કેસ અને 58નાં મોત

આજ રોજ 22 માર્ચે પણ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 24,645 નવા કોરોનાના કેસ સામે આવ્યાં છે. આ સિવાય છેલ્લાં...

જામનગર મહાપાલિકાનું 612 કરોડનું પૂરાંત વાળું બજેટ, નથી નખાયો કોઈ કરબોજ

કોરોના કાળમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22 માટે કોઇ પણ નવા કરબોજ વગરનું 612.49 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા દ્વારા...

બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાંના લોકો વેઠી રહ્યા છે પાણીની તીવ્ર અછત, આખરે કેમ?

રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. જ્યારે આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી...

કંગના રનૌત 4 નેશનલ એવોર્ડ્સ મેળવ્યા બાદ પણ બીજા ક્રમાંકે, આ એક્ટ્રેસ છે ફર્સ્ટ નંબર પર

કંગના રનૌત પદ્મશ્રી સિવાય 4 નેશનલ એવોર્ડ્સની પણ વિજેતા બની ચૂકી છે. કંગનાને આ વર્ષે ‘પંગા’ અને ‘મણિકર્ણિકા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે....

જનતા કરફ્યુને એક વર્ષ પૂર્ણ, આજના જ દિવસે સાંજે 5 વાગે લોકોએ થાળીઓ વગાડી કોરોનાને ફેંક્યો હતો પડકાર

કોરોના કહેરને એક વર્ષ જેટલો સમય પૂરો થવા આવ્યો છે. ત્યારે આજના દિવસે એક વર્ષ પહેલા વડાપ્રધાનના આવાહનના પગલે લોકોએ સ્વયંભૂ જનતા કરફ્યુ પાળ્યો હતો....

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ તેજ / શિવસેનાએ પૂર્વ કમિશનરના લેટર બોમ્બને ગણાવ્યું ષડયંત્ર

એન્ટિલિયા કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બથી મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણની સ્થિતિ છે. અનિલ દેશમુખ વિપક્ષના નિશાન પર છે, વિપક્ષના આરોપો પર વળતો...

કેજરીવાલને ઝટકો/ દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલ જ સુપરબોસ, આપના વિરોધ વચ્ચે મોદી સરકારે પાસ કરી દીધું લોકસભામાં વિધેયક

લોકસભામાં સોમવારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંસોધન) વિધેયક 2021 પસાર થઇ ગયું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં પસાર થયું છે. વિધેયક ઉપર...

અમદાવાદ: બાપુનગરની હોટલમાં પતિએ કરી પત્નીની હત્યા, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના બાપુનગરમાં આવેલી હોટેલ અતિથિ પેલેસમાં હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરી. જે બાદ પતિએ પોતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો. જેથી ઇજાગ્રસ્ત...

નોકરિયાત વર્ગ માટે ખુશખબર : હવે કંપની બદલવા પર મળશે ગ્રેચ્યુટી ટ્રાન્સફરનો લાભ, જાણો કઇ રીતે

કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગ માટે ટૂંક સમયમાં જ એક નવી જ વ્યવસ્થા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત કર્મચારીઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF)...

સાથે રહીશું, સાથે જીવીશું અને સાથે મરીશું : પતિ-પત્નીએ એકસાથે રહેવાના આપ્યા કોલ મોતમાં પણ પાળ્યા, કોરોના ભરખી ગયો

અમેરિકામાં એક દંપતિએ દાયકાઓ સુધી એક બીજાને સુખ-દુઃખમાં સાથ આપ્યું અને જ્યારે ફાની દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો તો બંનેએ થોડી મિનિટના અંતરે દુનિયા છોડીને...

‘આત્મનિર્ભરતા’ : ગીગાસણે સરકારના ભરોસે ના રહી 55 લાખના ખર્ચે જાતે બનાવ્યા 40 ચેકડેમ, આને કહેવાય ખરા અર્થમાં જળક્રાંતિ

જળક્રાંતિ: ‘જળ એ જ જીવન’ ‘પાણી બચાવો, પાણી તમને બચાવશે’ લગભગ આપણે બધા શાળામાં હતા ત્યારે આ સૂત્રો શીખ્યા છીએ. આજે પણ કોઇ ગામડામાં જશો...

રીઅર-વ્યૂ મિરર વિના ડ્રાઇવિંગ કરતા ટુ-વ્હીલર સવારો થઈ જાઓ સાવધ, આ રાજ્યોમાં પોલિસ કાપી રહી છે ચાલન

ભારતમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોની સંખ્યા અન્ય દેશો કરતા ઘણી વધારે છે. જાહેર છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પણ સૌથી વધારે કરવામાં આવે છે. આમાંથી છૂટકારો...

જલ્દી કરો, ફટાફટ આ તારીખ પહેલાં કરાવી લો હેલ્થ ચેકઅપ, મળી શકશે ટેક્સમાં છૂટ

કોરોના વાયરસના ફરીથી તેજીથી વધતા જતા કેસોની વચ્ચે જો તમે તમારું અને તમારા પરિવારનું ફેમિલી ચેકઅપ (family checkup ) કરાવો છો તો તેનાથી તમે ટેક્સમાં...

અમદાવાદ: એસીના શો રૂમમાં લાગી ભીષણ આગ, 1નું મોત 2 થયા ઘાયલ તો અનેક વાહનો બળીને ખાખ

અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક ગણાતા રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાના સમાચાર છે. આગ એટલી ભીષણ હતી કે...

રૂપાણી કહી કહીને તૂટી ગયા કે નહીં લાગે લોકડાઉન પણ હવે લોકોને નથી ભરોસો ! રાજ્યના આ વિસ્તારોમાંથી લોકો વળ્યાં પોતાના વતન તરફ

ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર જગ્યાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે...

બેંકોના ખાનગીકરણ પર અનુરાગ ઠાકુરનું મોટું નિવેદન, કહ્યું: ગ્રાહકોના હિતોનું ધ્યાન રખાશે

નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ સેક્ટરને મંજૂરી આપવા મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી....

ચૂંટણીઓની રેલીઓમાં નથી પળાતી કોરોનાની ગાઈડલાઈન છતાં કોરોનાના કેસ ઓછા કેમ, ખોટા આંકડાઓ આપી રહી છે રાજ્ય સરકારો

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે રાજ્યના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ અન્ય રાજ્યોના ડેટા પર સવાલ ઉઠાવ્યા છે. સ્વાસ્થ્યમંત્રીએ સોમવારે કહ્યું કે એવી સંભાવના છે...

વેરાવળના મુસ્લિમ યુવકની અનોખી દેશભક્તિ, નાનપણથી કરે છે રામાયણ-મહાભારતના પાઠ

ગીર સોમનાથના વેરાવળના મુસ્લિમ યુવકની અનોખી દેશભક્તિ સામે આવી છે. ફિરોઝ બ્લોચ  નામનો યુવાન હિન્દુ વિસ્તારમાં રહેતો  હતો ત્યારથી રામાયણ અને મહાભારત જોતો હતો. ત્યારબાદ યુવકે રામાયણ...

AMTS-BRTS સેવા બંધ કરવા પર કોંગ્રેસના પ્રહાર, ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારી રહી છે સરકાર

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMTS અને BRTS સેવા બંધ કરવામાં આવી છે.  ત્યારે કોંગ્રેસે તંત્રના આ નિર્ણયને તઘલધી ગણાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યુ...

દૂધની સાથે આ વસ્તુઓને ખાવાનું ત્યજી દેજો, ભૂલથી પણ જો ખાધી તો પછી આ મુશ્કેલીઓ થઈ જશે હાજર

દૂધ એ એક સંપૂર્ણ આહાર છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ દરેક વયના લોકો માટે દૂધ ખૂબ ફાયદાકારક હોવાનું કહેવાય છે. સ્ત્રીઓ હોય કે પુરુષ,...

સોશિયલ મીડિયા/ FACEBOOK એ બંધ કરી દીધા 130 કરોડ એકાઉન્ટ : ક્યાંક તમારું એકાઉન્ટ પણ નથી થયું ને બંધ, જાણી લો આ છે કારણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ફેક એકાઉન્ટ્સ સામે કડક વલણ અપનાવ્યું છે. FACEBOOK દ્વારા લગભગ 130 કરોડ બનાવટી એકાઉન્ટ બંધ કરાયા છે. આ બધા એકાઉન્ટ્સ ગત...

અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો : હનીટ્રેપનો વધુ એક કિસ્સો, રાધિકા મોદી લગાવી ગઈ ચૂનો

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો અને ફેસબૂક જેવા માધ્યમ પર કોઇક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ...

કેન્દ્ર સરકાર Cryptocurrencyને બેન કરવા સાથે એક્સચેન્જ IP એડ્રેસને બ્લોક કરવાની તૈયારીમાં, આ લોકો મુકાશે મુશ્કેલીમાં

ભારતીય ક્રીપ્ટોકરંસી(cryptocurrency)ને લઇ અનિશ્ચિતતાની સ્થતિ બનેલી છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે તેઓ દરેક પ્રકારની ક્રીપ્ટોકરંસી પર પ્રતિબંધ મુકશે. એ ઉપરાંત,...

દેશમાં ફરી કોરોના સંક્રમણ વધતા શાળાઓ બંધ કરવાનો વારો, અહીં વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓને અપાશે બઢતી

દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ એક વાર ફરીથી લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. તેજીથી વધી રહેલા મામલાઓને જોતા અનેક રાજ્યોએ પ્રતિબંધની જાહેરાત કરી...