GSTV

Tag : Latest News in Gujarati

મોદી સરકારે પ્રથમવાર કબૂલ્યું કે અમે ભરીએ છીએ તિજોરી, પેટ્રોલ અને ડીઝલમાં આટલા રૂપિયા લઈ રહ્યાં છે ટેક્સ

પેટ્રોલ અને ડીઝલના વિક્રમજનક ભાવ વચ્ચો નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને કુદરતી ગેસને...

કામનું/ આ સ્પેશિયલ ખેતી કરીને કરોડો રૂપિયા મેળવી રહ્યાં છે ખેડૂતો, તમે પણ અપનાવો કમાણીની આ જોરદાર ટેક્નીક

હવે લોકો ખેતીની પરંપરાગત પદ્ધતિને છોડીને નવી તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. વિશેષ બાબત એ છે કે તેઓ આ વિવિધ તકનીકોથી સારા પૈસા કમાઇ રહ્યા...

હાહાકાર મચશે : ગુજરાતમાં હીટવેવની આવી ગઈ હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓ ગરમીમાં શેકાશે

ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના ૧૨ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ૩૮.૭ ડિગ્રી સાથે ડીસામાં સૌથી...

અતિ અગત્યનું/ RBIનો બેંકોને નિર્દેશ : દેશની તમામ બેંકોમાં લાગુ કરવામાં આવશે ચેક ટ્રન્કેશન સિસ્ટમ, જાણો શું છે CTS

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ સોમવારે દેશની તમામ બેન્કમાં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ(CTS) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પસંદગીની જ બેન્ક શાખામાં CST લાગુ...

માઈગ્રેન/ માથા દુખાવાથી સતત પરેશાન રહો છો? તો આ ઘરેલૂ નુસ્ખો અજમાવી જુઓ : રાહત મળશે

માઇગ્રેન એક ન્યૂરૉલૉજિકલ કન્ડીશન છે જેમાં માથામાં તીવ્ર દુખાવો અને ભારેપણું રહે છે. ઘણીવાર માઇગ્રેનના કારણે લોકોને ઉલ્ટી, ચક્કર આવવા, શરીરનો કોઇ ભાગમાં ખાલી ચડવી...

મોટા સમાચાર/ શેરબજારના ડિમેટ એકાઉન્ટના દરેક ટ્રાન્જેક્શનની વિગતો ડિપોઝીટરીએ જાહેર કરવી પડશે

શેરબજારમાં લેવડદેવડ કરતાં ઇન્વેસ્ટર્સના ડિમેટ એકાઉન્ટ મારફતે થતી લેવડદેવડનો તમામ હિસાબ હવે ડિમેટ એકાઉન્ટ ચલાવતી સંસ્થાએ સરકાર સમક્ષ મૂકવો પડશે. શેર્સના ટ્રાન્ઝેક્શન ઉપરાંત મ્યુચ્યુલ ફંડ...

ફટકો/ ચીનમાં રેતનું તોફાન તો અમેરિકામાં બરફનું : 32 હજાર ઘરોમાં વીજળી ડૂલ, રસ્તાઓ પર 3 ફૂટ જામ્યો બરફ

અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. કોલોરાડોના કેટલાક વિસ્તારોમાં તો...

હાર્ટ એટેક : જાણી લો કયા બ્લડગ્રૂપના લોકોને છે સૌથી મોટો ખતરો, સાચવજો નહીં તો સૌથી પહેલા ભોગ બનશો

હાર્ટ એટેક એક એવી આફત છે જે કયારેક જીવનનો અંત આણી દે છે અનેક સર્વેમાં એવું સાબીત થયું છે કે માણસને સૌથી વધુ ડર હાર્ટ...

બેકાબુ કોરોના/પંજાબમાં પરીક્ષાઓ રદ, મહારાષ્ટ્રમાં સિનેમા હોલ-રેસ્ટોરન્ટમાં પ્રતિબંધો, જાણો કારોના વધતા ખતરા પર શું-શું થયું બંધ

દેશમાં વધતા નવા કોરોનાના સંકટનું મોટું કારણ છે મહારાષ્ટ્રમાં બગડતી હાલત, રાજ્યમાં સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલાક શહેરોમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લગાવવું પડ્યું...

ખુશખબર : CA, CS અને ICWAના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, UGCએ લીધો આ મહત્વનો નિર્ણય

સીએ, સીએસ અને કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજમેન્ટની ડિગ્રી હવે પીજી સમકક્ષ ગણાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ યુજીસીએ આજે વિધિવત પરિપત્ર કરીને UGCયુજીસી-નેટ આપવા માંગતા કોમર્સ ફેકલ્ટીના...

ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં : કોરોનાના અવિરત વધારા વચ્ચે લેવાયો નિર્ણય, પ્રેક્ષકો વગર ત્રણ T-20 રમાશે: GCAને લાદ્યું ‘આત્મજ્ઞાન’

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આખરી ત્રણ ટી20 પ્રેક્ષકો વગર રમાશે તેવી જાહેરાત મોડી રાત્રે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા કરાતા નાગરિકોના એક બહોળા વર્ગે...

એપ્રિલના અંતમાં ભારત આવશે બ્રિટનના પીએમ બોરિસ જોનસન, કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર રદ કર્યો હતો પ્રવાસ

બ્રિટનના પીએમ બોરિસ જોનસન એપ્રિલના અંતમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં 72માં ગણતંત્ર દિવસ પર બોરીસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં વધતા...

UPIનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે ખુશખબર : શરુ થઇ નવી હેલ્પલાઇન સર્વિસ, આ સમસ્યાઓનું ઘરે બેઠા લાવો નિવારણ

ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે એક પારદર્શી અને ગ્રાહક અનુકૂળ મેકેનિઝ્મ(ODR) વિકસિત કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)એ BHIM UPI પર...

બેદરકારીએ આપ્યું વાયરસને આમંત્રણ: દેશમાં બીજી લહેરનો ખતરો, નવા કેસોમાં 78 ટકા માત્ર ગુજરાત સહિત 6 રાજ્યોમાં

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ભારત હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો...

પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવશે કે નહિ ? નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી દીધું સ્પષ્ટ, જાણો શું કહ્યું…

પેટ્રોલ-ડીઝલની કિંમતોને જીએસટી હેઠળ લાવવાને લઇ ચર્ચા ગયા વર્ષે ઉઠી હતી. સરકારના મંત્રીઓએ આને લઇ નિવેદન આપ્યું છે. સરકારનું કહેવું છે કે એનો અંતિમ નિર્ણય...

ઓહ બાપ રે! મહારાષ્ટ્રમાં નવા 15 હજારથી વધુ કેસો નોંધાવાની સાથે 48ના નિપજ્યા મોત, અઘાડી સરકારે કોરોનાને નાથવા કમરકસી

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છએ,. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પણ સંપૂર્ણ પણે લોકડાઉન...

ઘાતક વાયરસનો વધ્યો કહેર: સરકારની નવી ગાઇડલાઇન, રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે ચાલશે

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના દરરોજના આંકડાઓ ચિંતામાં વધરો કરી રહ્યા છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકાર ફરીથી પ્રતિબંધો લગાવી રહી છે....

BIG NEWS: કોરોના રિર્ટન! ગુજરાતના પાડોશી રાજ્યમાં 31 માર્ચ સુધી ગાઈડલાઈન થઈ જાહેર, MP-પંજાબમાં સખ્તાઈ લાગું

મહારાષ્ટ્રભરમાં વધતા જતાં કોરોનાના પ્રકોપથી રાજ્ય સરકારે લોકડાઉનના બદલે કઠોર પ્રતિબંધો ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લાદ્યા છે. જેમાં વર્ક ફ્રોમ હોમ કાર્ય કરવા પર અવલંબન...

ભયંકર/ કુદરત કોઈને છોડતી નથી : કોરોનામાં બચી જનાર ચીનની રેતના તોફાનોએ હાલત ખરાબ કરી દીધી

ચીન અને ઉત્તરમાં આવેલો પડોશી દેશ મોંગોલિયા દાયકાના સૌથી ખતરનાક રેત તોફાનનો સામનો કરી રહ્યા છે. ચીનના ઉત્તર ભાગમાં આવેલા પાટનગર બિજીંગ અને ચીનના ઉત્તરી...

આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMAની અરજી પર સુપ્રીમની કેન્દ્રને નોટિસ

આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરી કરવાની મંજૂરી આપવા વિરુદ્ઘ IMA ની અરજી પર સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ દ્વારા આયુર્વેદથી માસ્ટર ડિગ્રીનો...

અહો આશ્ચર્યમ / ઘોડીનું દુધ ઘણી બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ, એક લીટરની કિંમત છે 676 રૂપિયા

સામાન્ય રીતે ગાયના દુધને સૌથી સારૂં અને પોષક તત્વોથી ભરપુર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિટનમાં એક નવા દુધની માગમાં વધારો થઈ રહ્યો છે....

ભાવનગરના ભાજપના મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ

ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારી છે. જેમાં તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવાં તે અંગે તાત્કાલીક જવાબ આપવા...

Big News/ આગામી T 20 મેચ વિના પ્રેક્ષકોએ જ રમાડાશે, તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે

કોરોના સંક્રમણને ધ્યાને રાખી તેમજ અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18...

સોલા ડબર મર્ડર કેસ : વૃદ્ધ દંપતીની હત્યા મામલે આરોપીની વિકૃત માનસિકતા સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી

અમદાવાદના સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતાં...

અજીબોગરીબ શોખ / પાકિસ્તાનમાં હથોડા, ચાકુ અને આગથી કાપવામાં આવે છે વાળ, વિડીયો થયો વાયરલ

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો...

મની લોન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને રાહત : આ તારીખ સુધી તેમની અને માતાની નહીં થઈ શકે ધરપકડ, ઈડીને લાગ્યો ઝટકો

રાજસ્થાન હાઈકોર્ટે સોમવારે બીકાનેરના જમીન કૌભાંડ મામલે એક કથિત મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની ધરપકડ પર સ્ટેને 5 એપ્રિલ...

કામના સમાચાર / GPSC દ્વારા 1427 જગ્યા માટે જાહેરાત, જાણો કઈ કઈ જગ્યાઓ પર થશે ભરતી

રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની...

Freeમાં મળી રહ્યું છે Netflix અને Amazon Primeનું Subscription, આ ટેલિકોમ કંપની આપી રહી છે ખાસ ઓફર

Netflix અને Amazon Prime આ દિવસોમાં OTTમાં સૌથી પોપ્યુલર એપ બની ચૂકી છે. આ બંને પ્લોટફોર્મમાં આવનારા દિવસોમાં અનેક નવી ફિલ્મો અને વેબ સિરિઝ રિલીઝ...

Breaking News : સેનાના ભરતીકાંડમાં પાંચ લેફ્ટનન્ટ કર્નલ સહીત અનેક સામે કેસ દાખલ

સેનાના ભરતીકાંડ સામે આવતાની સાથે જ આ કેસની તપાસમાં સીબીઆઈને મહત્વની કડીઓ હાથ લાગી છે. તેમાં સીબીઆઈએ સેનાના ભરતીકાંડમાં પાંચ લેફ્ટનન્ટ કર્નલ સહિત અનેક સામે...

શરદ પવારની રાજકીય ભવિષ્યવાણી: ભાજપ ચાર રાજ્યોમાં હારશે, બંગાળમાં ફરી મમતા આવશે

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે 2021ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કેઆસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી ચારેય...