ગુજરાત સહીત દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ફરીથી તેજ થયું છે. ગુજરાતમાં ગાઇકાલે નવા 1400થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે, છેલ્લા કેટલાંય સમયથી ચૂંટણી પ્રચારમાં...
કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે, તેમજ દર વર્ષે દેશ- વિદેશમાં વધુ માંગ...
વડોદરામાં કોરોના કેસોની સંખ્યામાં આવેલા ઉછાળા વચ્ચે શહેરમાં તાલીમ લઈ રહેલા ટ્રાફિક બ્રિગેડના યુવક-યુવતીઓ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે. મળતી વિગતો પ્રમાણે હાલમાં વડોદરા...
સૌરાષ્ટ્રમાં રાજકોટ ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહયુ છે. સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં રર૮ નવા કેસ નોંધાયા તેમાં એકલા રાજકોટમાં જ...
રાજયમાં વધતા કોરોનાને પગલે રાજય સરકારે પણ તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સાથે ફરીથી લોકડાઉનની શક્યતાઓને પણ સંપૂર્ણ...
પોતાના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈ સવાલો ઉઠાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોતે જ સવાલોના ઘેરામાં ફસાયા છે. 78 વર્ષીય બાઈડન શુક્રવારે પોતાના સત્તાવાર...
ગુજરાતમાં ૧૯મી માર્ચના રોજ લેવાનારી ડિસ્ટ્રીક્ટ જજની પ્રીલિમિનરી પરીક્ષા અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આ...
ગાંધીનગરના દહેગામ એપીએમસીમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ઘઉંના ભાવ ન મળવાને મામલે ખેડૂતોએ રોડ પર ટ્રેકટરોની લાઈન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતો એ.પી.એમ.સી ચેરમેનને રજૂઆત...
બેંગલુરુમાં આરએસએસના અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. સંઘમાં સરકાર્યવાહ(મહાસચિવ) ની ચુંટણી થઈ ગઈ છે. જેમાં સુરશે ભૈયાજી જોશીની જગ્યાએ દત્તાત્રેય હોસબોલેને...
કોરોનાના વધી રહેલી કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે...
નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને શુક્રવારે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ...
અમદાવાદમાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તાર એવા રામોલમાં છેલ્લા કેટલાંય સમયથી બુટલેગરોનો ત્રાસ વધી ગયો હતો. પોલીસને પણ માથે પડ્યા હોય તેમ બુટલેગરો બેફામ બન્યા...
જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા ને અંજામ આપનારા દિલીપ ઠક્કર હાર્દિક ઠક્કર અને જયંત ચારણ પોલીસ સકંજામાં છે સઘન પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ...
જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિમાનના પગથિયાં પર ચઢતી વખતે એકસાથે ત્રણવાર લપસી પડયા હતા. આમછતાં તેમને કોઈ ઈજા નહોતી પહોંચી. બાઈડેનના લપસવાનો...
કોરોનાએ ગુજરાત વિધાનસભા સુધી પગપેસારો કર્યો છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા છે....
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ મહાનગરોમાં સ્થગિત કરી દેવાઈ છે. 30 માર્ચથી લેવાનારી પરીક્ષા કોરોનાને લીધે સ્થગિત રાખવામા આવી છે જ્યારે...
યુનાઈટેડ નેશન્સના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે કોરોનાના કારણે ભારતના સમગ્ર સ્વાસ્થ્ય ક્ષેત્રનું ધ્યાન મહામારી રોકવા તરફ હતું, તેના કારણે પાંચ વર્ષથી નીચેના બાળકો અને...
ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેનમાં કોરોનાના નવા મોજાને કારણે મોટાભાગના શહેરોમાં ફરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. યુરોપ કોરોનાનું ત્રીજું મોજું અટકાવવામાં નિષ્ફળ રહેતાં હવે બધાની...
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજીના વિવિધ કોર્સની સેમસ્ટર -1ની પરીક્ષાઓ 26મીથી જ લેવાશે અને તે ઓફલાઈન મોડમાં જ લેવાશે. યુનિ.દ્વારા આજે પરીક્ષાની તારીખો સાથેનો પરિપત્ર કરવામાં...
દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા...